પાંદડું લીલું ને રંગ રાતો - ૧
pandadu_lilun_ne_rang_rato

સદાકાળ લીલાછમ રહેવા સર્જાયેલા આ ગીતની સુંદર પુનઃ રજૂઆત જૂઓ અને સાંભળો. રજૂઆત કરનારા કલાકાર છે દર્શના ગાંધી અને દિવ્યાંગ અંજારીયા. (વિડિયો ક્લીપ સૌજન્યઃ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ)