[પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૭ના ફેરફાર

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

આજે ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૧) ઈન્ગ્લેન્ડમાં પ્રવાસ (૧૮૬૭ની આવૃત્તિ) 
લેખકઃ કરસનદાસ મૂળજી

(૨) એક વૃદ્ધની વિચારપોથીમાંથી (૧૯૩૯ની આવૃત્તિ)
લેખકઃ અનંતરાય પટ્ટણી

(૩) થોડાંક રસદર્શનોઃ સાહિત્ય અને ભક્તિના 
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૪) નેતાજી સુભાષચંદ્ર બોઝ
લેખકઃ ગુણવંતરાય આચાર્ય

(૫) નેપાળનો પ્રવાસ (૧૯૨૩ની આવૃત્તિ)
લેખકઃ નારણજી પુરુષોત્તમ સાંગાણી
તા. ૧૯ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૨૧) બારણે ટકોરા
લેખકઃ ઉમાશંકર જોશી

(૨૨) પહાડનું બાળક
સંકલન: અશોક ઝવેરચંદ મેઘાણી

(૨૩) સાચો સંવાદ
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’
તા. ૧૧ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૯) કાશ્મીરનું અનુપમ સૌંદર્ય
લેખકઃ કલાપી

(૨૦) આપણી ભાષાઓ પૂરતી વિકસિત અને સમર્થ છે
લેખકઃ આચાર્ય વિનોબા ભાવે
તા. ૬ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૬) સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ
લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

(૧૭) ગઝલમાં ગીતા
લેખકઃ જ્યોતીન્દ્ર દવે

(૧૮) પોસ્ટ ઑફિસ
લેખકઃ ધુમકેતુ
તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૩) ‘આજ ભી ખરે હૈં તાલાબ’
લેખકઃ વિશાળ શાહ

(૧૪) એક સાંજ
લેખકઃ અંબાલાલ પુરાણી

(૧૫) એ હાલો શિરામણ કરવા! શીરો તૈયાર છે!
લેખિકાઃ અરુણા જાડેજા
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૭૬.  જેની જગમાં મળે નહિ જોડ રે!
૭૭.  રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં!
૭૮.  તારી જો હાક સુણી કોઈ ન આવે તો, એકલો જાને રે! 
૭૯.  જિંદગી ના મળી મન મુજબની, ત્રાસ છે, યાતના છે, સીતમ છે
૮૦.  હું છું મારી કવિતા, હું જ મારી કવિતા 
તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૧) શામળશાનો વિવાહ
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૧૨) મૃત્યુનું ઓસડ
લેખકઃ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮) ગોવાલણી
લેખકઃ કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’

(૯) વાતચિતની કલા
લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

(૧૦) અમે જોયું ગિર નવી નજરે
લેખકઃ કામિની સંઘવી

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

આજે આ વેબસાઈટના પ્રારંભ દિવસની ૯મી વર્ષગાંઠ છે. આજે ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૧) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૧ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૨) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૨ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૩) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૩ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૪) વીર નર્મદ (૧૯૩૩ની આવૃત્તિ)
લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ

(૫) આજ ભી ખરે હૈં તાલાબ
લેખકઃ અનુપમ મિશ્ર
તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬) ચિઠ્ઠી
લેખકઃ રમણભાઈ નીલકંઠ

(૭) પરદુઃખભંજક પ્રજા
લેખકઃ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ

તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

આજથી આ વેબસાઈટમાં ગદ્યસંગ્રહ નામનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં આપણી ભાષાના જાણીતા અને અજાણ્યા ગદ્યસાહિત્યના કેટલાંક અંશ કોઈ પણ પ્રકારના આયોજન વિના વાંચવા અને માણવા માટે રજૂ થતા રહેશે. આજે પ્રસ્તુત થયેલા અંશ આ પ્રમાણે છેઃ

(૧) ગંગામૈયા
લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(૨) બચપણ
લેખકઃ મોહનદાસ કરમચંદ ગાંધી

(૩) આગગાડીના અનુભવ
લેખકઃ રમણભાઈ નીલકંઠ

(૪) મુકુન્દરાય
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’

(૫) કુછ દિન તો ગુજારો ગીર મેં
લેખકઃ અજિત મકવાણા, ગાંધીનગર
તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૭ :

ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૧) ગુજરાતનો નાથ (ઈ.સ. ૧૯૨૧ની આવૃત્તિ)
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૨) આપણાં લગ્ન ગીતો (ઈ.સ. ૧૯૪૩ની આવૃત્તિ)
સંપાદકઃ ધનિષ્ઠાબેન મજમુદાર અને અન્ય

(૩) કલાપીનો કેકારવ (ઈ.સ. ૧૯૪૫ની આવૃત્તિ)
સંપાદકઃ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’

(૪) સાર્થ ગુજરાતી જોડણીકોશ (ઈ.સ. ૧૯૪૯ની આવૃત્તિ)
સંપાદકઃ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

(૫) બહુરૂપી ગાંધી (ઈ.સ. ૧૯૭૦ની આવૃત્તિ)
અનુવાદક જિતેન્દ્ર દેસાઈ
તા. ૬ જાન્યુઆરી, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૪૬.  ઘૂવડનો જૂનો ચાલ
     રચના: દલપતરામ
 
૫૪૭.  સૂકી ફૂલ પાંદડી
     રચના: ચન્દ્રવદન ચી. મહેતા

૫૪૮.  ખાલી ખભે ખેપ ખેડશું ખાસી
     રચના: બાલમુકુન્દ દવે
 
૫૪૯.  તારાં સ્વજન તને જાય મૂકી તો
     રચના: મહાદેવભાઈ દેસાઈ
 
૫૫૦.  ખરું કહું તો
     રચના: અમૃત ‘ઘાયલ’

અગાઉના ફેરફારની વિગત


    ૧. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૬ના ફેરફાર

    ૨. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર

    ૩. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર

    ૪. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર

    ૫. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

    ૬. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

    ૭. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

 

 [પાછળ]     [ટોચ]