પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
મઝધાર જઈ રહ્યો છું હો…
મઝધાર જઈ રહ્યો છું કિનારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહિ
ખુશ છું કે નાખુદાનું
ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહિ
હો કશું ચાલશે નહિ
હા કશું ચાલશે નહિ
નૌકાને તારનાર નઝારાને રામરામ
નૌકાને તારનાર નઝારાને રામરામ
મઝધાર જઈ રહ્યો છું હો…
મઝધાર જઈ રહ્યો છું કિનારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ હો…
સિતારાને રામરામ
દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નથી
દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નથી
દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નથી
દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નથી
નિર્માલ્ય એવા પ્રેમ જુઠારાને રામરામ
નિર્માલ્ય એવા પ્રેમ જુઠારાને રામરામ
મઝધાર જઈ રહ્યો છું હો…
મઝધાર જઈ રહ્યો છું કિનારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
દીધો છે સાથ ‘શૂન્ય’ ગહનતાઓએ મને
દીધો છે સાથ ‘શૂન્ય’ ગહનતાઓએ મને
હો ગહનતાઓએ મને
હા ગહનતાઓએ મને
કાંઠે સહેલવાના ધખારાને રામરામ
કાંઠે સહેલવાના ધખારાને રામરામ
મઝધાર જઈ રહ્યો છું હો…
મઝધાર જઈ રહ્યો છું કિનારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
પતવારને સલામ સિતારાને રામરામ
સ્વર અને સંગીતઃ ભરત ગાંધી
રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી
ક્લીક કરો અને સાંભળોઃ
|