મોહન વરની મોહક મુરલી
મોહન વરની મોહક મુરલી વાગી
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી
સૂતી'તી શાંત બનીને
સૂતી'તી શાંત બનીને
નિદ્રામાં નાદ સુણીને
નિદ્રામાં નાદ સુણીને
રજનિ ય ઝબકે જાગી રે જાગી
મુરલી વાગી મુરલી વાગી
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી
સૂના ઘરબાર છોડી
સૂના ઘરબાર છોડી
મુરલી સાંભળવા દોડી
મુરલી સાંભળવા દોડી
લગની વ્હાલાની લાગી રે લાગી
મુરલી વાગી મુરલી વાગી
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી રે
મોહન મુરલી વાગી
સ્વર: ઉષા મંગેશકર અને સાથીદારો
ક્લીક કરો અને સાંભળોઃ
|