પાગલ છું તારા પ્યારમાં બરબાદ થાવું પણ ગમે છે મુંને તારા પ્યારમાં તારા વિના ગમતું નથી કાંઈ મને સંસારમાં પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં કોઈ કહે ફરહાદ ને કોઈ મને મજનૂ કહે કોઈ મને મજનૂ કહે કોઈ કહે ચસકી ગયું છે આનું તો વેપારમાં હારી ગયો છું હું પ્રેમના જુગારમાં પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં એક વાર આખા દિનમાં જો હું તને જોતો નથી જો હું તને જોતો નથી લોકો કહે છે તેથી જ હું મૂડમાં હોતો નથી હું મૂડમાં હોતો નથી કોઈ ભલા શું જાણે કે શું છે મજા દિલદારમાં પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં સ્વરઃ મહમદ રફી ગીત-સંગીતઃ જયંતી જોષી ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
|