[પાછળ]
ભૂલી શકશો ના તમે

ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે સતત યાદમાં તમને આવ્યા કરીશ હું સપનો બનીને યાદો બનીને સપનો બનીને યાદો બનીને નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે હો... ક્યારેક જીવું છું ક્યારેક મરું છું ખબર નથી પ્રેમમાં હું શું કરું છું ક્યારેક બૂઝાઉં છું ક્યારેક સળગું છું પતંગીયાને ખબર નથી જ્યોતમાં બળું છું સળગીશ આમ જ મળો ના મળો તમે સળગીશ આમ જ મળો ના મળો તમે હૃદયના અવાજથી બોલાવ્યા કરીશ હું ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે સતાવ્યાં કરશે તમને આ બેકરારી અને યાદ આવશે મહોબત અમારી હો... સાંભળશો તમે જ્યાં મહોબતની વાતો અને યાદ આવશે દિવસ ને રાતો તમે જે ગુજારી બાંહોમાં મારી તમે જે ગુજારી બાંહોમાં મારી તમને બધી યાદો અપાવ્યા કરીશ હું ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે સતત યાદમાં તમને આવ્યા કરીશ હું સપનો બનીને યાદો બનીને સપનો બનીને યાદો બનીને નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે

સ્વર: જયકર ભોજક ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]