[પાછળ]
શાને બંધન આવાં

શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં નેણ ઢળે તોય નીંદ ન આવે નીંદ લગે તો સપન સતાવે નેણ ઢળે તોય નીંદ ન આવે નીંદ લગે તો સપન સતાવે એવી તે પ્રીતની ભાષા એવી તે પ્રીતની ભાષા શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં દૂર રહીને ઉર લોભાવે ઉર લોભાવી દર્દ જગાવે દૂર રહીને ઉર લોભાવે ઉર લોભાવી દર્દ જગાવે ઝંખે છે હૈયા અધીરાં ઝંખે છે હૈયા અધીરા શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં આશ નિરાશના પેચ રચાયા પલકો પર પલે પ્રીતની માયા આશ નિરાશના પેચ રચાયા પલકો પર પલે પ્રીતની માયા નજરે તે છાયા નજરે તે છાયા શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં નેણ ઢળે તોય નીંદ ન આવે નીંદ લગે તો સપન સતાવે એવી તે પ્રીતની ભાષા શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં

સ્વર: નિસુલતાના ગીતઃ નિરંજન દેસાઈ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]