મારી પરવશ આંખો તરશે મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે રૂહમાં જાં મૂકીને વરસે ચાંદાનું અજવાળું ઝાંખું, ચાંદાનું અજવાળું ઝાંખું પૂનમની શું કીમત આંકું, પૂનમની શું કીમત આંકું કંચન થાય કથીરના કણ કણ તુજ પાનીના સ્પર્શે મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે કાયામાં કામણ કંડારી તુજને વિધાતાએ શણગારી સૃષ્ટિ થઈને પાવન પાવન તવ દર્શનથી હર્ષે મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે
|