[પાછળ]

અમારા શિક્ષક પિનાકીન ત્રિવેદી

મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય છોને ગગને ઘનઘોર ચઢે સૂસવતા વાયુ વીજ પડે છોને ગગને ઘનઘોર ચઢે સૂસવતા વાયુ વીજ પડે ભલે કાયર થઇ બીજા બબડે ભલે કાયર થઇ બીજા બબડે મારું ડગલું આગે ધાય મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય કરી નિશ્ચય પાછાં કોણ પડે વીરલાને વાટે કંઈ ન નડે કરી નિશ્ચય પાછાં કોણ પડે વીરલાને વાટે કંઈ ન નડે નિર્ભયના જયડંકા ગગડે નિર્ભયના જયડંકા ગગડે નહિ ડરું કશાથી સદાય મારું મલકે મુખડું સદાય મારું મલકે મુખડું સદાય કવિવર રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું ગુજરાતી રૂપાંતરઃ પિનાકીન ત્રિવેદી સ્વરઃ ન્યુ એરા સ્કૂલ, ગ્રાન્ટરોડ, મુંબઈના વિદ્યાર્થીઓ મીનાક્ષી, વિરાજ, બીજલ અને જતીન, પરાગ અને અશ્વિન
ક્લીક કરો અને સાંભળોઃ મારું મલકે મુખડું સદાય, મારું મલકે મુખડું સદાય
[પાછળ]     [ટોચ]