[પાછળ]
કુંજોમાં નાચે છે મોર કુંજોમાં નાચે છે મોર મારા નયનોમાં નાચે છે મોર સાથે મધુવનમાં નાચે છે મોર કુંજોમાં નાચે છે મોર મારા નયનોમાં નાચે છે મોર સાથે મધુવનમાં નાચે છે મોર કુંજોમાં નાચે છે મોર મારા નયનોમાં, હો મારા નયનોમાં હો મારા નયનોમાં નાચે છે મોર સાથે મધુવનમાં નાચે છે મોર યમુનાને તીરે, ધીરે સમીરે યમુનાને તીરે, ધીરે સમીરે નાચે છે નંદકિશોર, નાચે છે નંદકિશોર કુંજોમાં નાચે છે મોર મારા નયનોમાં, હો મારા નયનોમાં હો મારા નયનોમાં નાચે છે મોર સાથે મધુવનમાં નાચે છે મોર ઉપવનમાં કૂઉ’તી હૈયામાં ભીતિ ઉપવનમાં કૂઉ’તી હૈયામાં ભીતિ જગવે વસંતોના શોર જગવે વસંતોના શોર કુંજોમાં નાચે છે મોર મારા નયનોમાં, હો મારા નયનોમાં હો મારા નયનોમાં નાચે છે મોર સાથે મધુવનમાં નાચે છે મોર સ્વરઃ રાજકુમારી ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સંગીતઃ શંકરરાવ વ્યાસ ચિત્રપટઃ ભક્ત સુરદાસ (૧૯૪૭) ક્લીક કરો અને સાંભળોઃ કુંજોમાં નાચે છે મોર
[પાછળ]     [ટોચ]