[પાછળ]
સોનાનો ગરબો શિરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે લટકે મટકે રાસ રમે છે દક્ષિણીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે સખીઓ સંગે કેવા દીસે છે ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે ચૂંદડી ચટકે, મુખડું મલકે, હાર ગળા હેમ હીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે વાગે મંજીરા ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]