[પાછળ]
એન ઘેન દીવા ઘેન એન ઘેન, દીવા ઘેન ડાહીનો ઘોડો, ખડ ખાતો, પાણી પીતો રમતો જમતો, છૂટ્યો છે હાથમાં લાકડી, કમળ કાકડી ભાગો ભાગો, ઘોડો ચાલ્યો, દોડો દોડો ના પકડશો, ડાહીનો ઘોડો, રમતો જમતો, છૂટ્યો છે