[પાછળ]
જન્મદિવસ આજે મોજ મજાનો દિવસ, આજે તારો જન્મ દિવસ તંદુરસ્ત રહો તુજ તન ઢગલાબંધ કમાઓ ધન આનંદમાં રહો મન ખૂબ જીવો સુખ ભોગવો નામ કરો રોશન આજે મોજ મજાનો દિવસ. આજે તારો જન્મ દિવસ ક્લીક કરો અને સાંભળોઃ