[પાછળ]
એક હતો ઉંદર એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી જો બનું હું અન્નપ્રધાન કદી પડે ન અન્નની તાણ ઉંદર સેના ઘૂમતી જાય, ચોકી પહેરો કરતી જાય કોઠા રોટલા ચરતી જાય, લોકો સૌ વહેંચી ખાય ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]