[પાછળ]
ગણપતિદાદા મોરિયા ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા ગણપતિદાદા લાડુ જમે, એકવીસ લાડુ પેટમાં રમે ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]