[પાછળ]
થમ થમ થમ થમ્પો દેતા થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ નીચા વળીને તાળી દઈએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી ઓઢણી ઓઢીને અમે ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ નાનકડાં હાથમાં નાનકડી બંગડી નાનકડાં હાથમાં નાનકડી બંગડી ઝાંઝર પહેરીને તે અમે ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ સોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી માથે મૂકીને અમે ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ નીચા વળીને તાળી દઈએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]