જય જિનેન્દ્ર
જય જિનેન્દ્ર
જય જિનેન્દ્ર
|
સર્વે જૈનો અને ચતુર્વિધ સંઘને માવજીભાઈના સાદર વંદન, મિચ્છામિ દુક્કડમ અને જય જિનેન્દ્ર. જે જૈનો પોતાના પુણ્ય કર્મના ઉદયથી જૈન ધર્મના આચાર-વિચારનું પાલન કરે છે તેમની માવજીભાઈ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. અહીં પ્રસ્તુત છે છ આવશ્યકની વિગત અને જૈન પરંપરા અનુસારની કેટલીક ધાર્મિક કૃતિ તથા ગીતો: |
છેલ્લો ફેરફાર: તા. ૩૦ માર્ચ, ૨૦૧૫
[પાછળ] |
સામાયિક અને પ્રતિક્રમણ
જૈન ધર્મની જુદી જુદી પરંપરા પ્રમાણેના છ આવશ્યક એટલે કે સામાયિક, પ્રતિક્રમણ વગેરેના પાઠ અને વિધિ ભલે અલગ અલગ હોય પણ ભાવ તો બધે સરખા હોય છે. જેમને અનેકાંતમાં શ્રદ્ધા છે તેઓ પોતાની અથવા અન્ય કોઈ પણ જૈન પરંપરા પ્રમાણે સામાયિક અને પ્રતિક્રમણનું રટણ-પઠન-શ્રવણ કરી ધર્મલાભ મેળવી શકે છે. |
ધાર્મિક સાહિત્ય (પી.ડી.એફ. ફાઈલરૂપે)
જૈન ધર્મની સંખ્યાબંધ વેબસાઈટ છે અને તેમના પર પુષ્કળ ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ છે. આવું થોડું સાહિત્ય મેળવીને અત્રે આપ્યું છે. આ સાહિત્ય પી.ડી.એફ. ફાઈલના સ્વરૂપમાં છે જે તમે ક્લીક કરી ઓપન કરી શકો છો અને એક વાર ઓપન થયા પછી પી.ડી.એફ. રીડરના મેનૂમાંથી Save page as... નો વિકલ્પ પસંદ કરી તમારી પાસે સેવ કરી રાખી શકો છો.
|
જૈન ધાર્મિક ઓડિયો
સમય [મિનિટ, સેકન્ડ] |
||
૦૧ | શ્રી નવકાર મહામંત્ર અને માંગલિક [સ્વરઃ બ્રિજ જોશી અને સાથીદારો] |
૦૩.૨૩ |
૦૨ | શ્રી નવકાર મહામંત્ર, માંગલિક અને સ્વસ્તિમંગલમ્ [સ્વરઃ મન્ના ડે, કૃષ્ણા કલ્લે અને સાથીદારો] |
૦૫.૩૫ |
૦૩ | ચત્તારી મંગલમ્ [સ્વરઃ ઈન્દુબેન ધાનક] |
૦૨.૦૯ |
૦૪ |
મહાવીરસ્વામી નયનપથગામી ભવતુ મે [સ્વરઃ મન્ના ડે અને લક્ષ્મી શંકર] |
૦૯.૪૨ |
૦૫ | સમરો મંત્ર ભલો નવકાર [સ્વરઃ મન્ના ડે અને હંસા દવે] |
૦૬.૨૧ |
૦૬ | શ્રી ભક્તામર સ્તોત્ર [સ્વરઃ મનહર ઉધાસ] |
૩૪.૧૨ |
૦૭ | શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર [સ્વરઃ મનહર ઉધાસ] |
૦૨.૪૦ |
૦૮ | શ્રી રત્નાકર પચ્ચીશી (ગુજરાતી ભાષામાં) [સ્વરઃ શીલા શેઠીયા] |
૨૨.૪૮ |
૦૯ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શાસ્ત્ર, ભાગ - ૧ [સ્વરઃ ઈન્દુબેન ધાનક અને અનુપ જલોટા] |
૪૫.૧૩ |
૧૦ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શાસ્ત્ર, ભાગ - ૨ [સ્વરઃ ઈન્દુબેન ધાનક અને અનુપ જલોટા] |
૧૧.૨૮ |
૧૧ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત અપૂર્વ અવસર [સ્વરઃ ઈન્દુબેન ધાનક] |
૧૬.૪૦ |
૧૨ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘ઈચ્છે છે જે જોગી જન’ [સ્વરઃ ઈન્દુબેન ધાનક] |
૦૬.૧૦ |
૧૩ | જાત્રા નવાણું કરિયે વિમલગિરિ [સ્વરઃ ઈન્દુબેન ધાનક અને સાથીદારો] |
૦૮.૦૨ |
૧૪ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘હે પ્રભુ હે પ્રભુ શું કહું’ [સ્વરઃ ઈન્દુબેન ધાનક] |
૧૨.૪૭ |
૧૫ | શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘યમ નિયમ સંયમ’ [સ્વરઃ ઈન્દુબેન ધાનક] |
૦૬.૪૧ |
[પાછળ] [ટોચ] |