ગુજરાતી કાવ્ય રત્નમાળા-૧
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૧
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૧
માવજીભાઈએ કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. આ વેબ સાઈટમાં અવાર નવાર સુધારા વધારા કરતા રહેવામાં આવે છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. જે ક્રમાંક પીળા રંગે રંગવામાં આવ્યા છે તે ક્રમાંકની કવિતામાં શબ્દ સાથે સંગીત પણ છે.

 (૨૦૧ થી ૪૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૨.) 
 (૪૦૧થી શરૂ થતાં ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૩.) 

 છેલ્લો ફેરફાર: તા. ૭ મે, ૨૦૧૪ 

[પાછળ]

 
   
પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા

રચના: મહાકવિ નાનાલાલ

કોઈનો લાડકવાયો

રચના: ઝવેરચંદ મેઘાણી

ગ્રામ્ય માતા

રચના: કલાપી

સાગર અને શશી

રચના: કાન્ત

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

રચના: બાલાશંકર કંથારિયા

વૈષ્ણવજન તો તેને કહીએ

રચના: નરસિંહ મહેતા

જનનીની જોડ સખી નહી મળે રે લોલ

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

જય જય ગરવી ગુજરાત

રચના: નર્મદ

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

૧૦ મંગલ મંદિર ખોલો દયામય

રચના: નરસિંહરાવ દિવેટીયા

૧૧ ગમતાનો કરીએ ગુલાલ

રચના: મકરંદ દવે

૧૨ ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા

રચના: ઉમાશંકર જોશી

૧૩ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે

રચના: રમેશ પારેખ

૧૪ એક જ દે ચિનગારી

રચના: હરિહર ભટ્ટ

૧૫ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

રચના: ખબરદાર

૧૬ આ નભ ઝૂક્યું તે કાનજી

રચના: પ્રિયકાન્ત મણિયાર

૧૭ હરિનો મારગ છે શૂરાનો

રચના: પ્રીતમદાસ

૧૮ તરણા ઓથે ડુંગર

રચના: ધીરો ભગત

૧૯ કેવડિયાનો કાંટો અમને

રચના: રાજેન્દ્ર શાહ

૨૦ શ્યામ રંગ સમીપે ન જાવું

રચના: દયારામ

૨૧ કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ

રચના: નિરંજન ભગત

૨૨ ગોવિન્દો પ્રાણ અમારો રે

રચના: મીરાંબાઈ

૨૩ તિલક કરતાં ત્રેપન

રચના: અખો

૨૪ બંદર છો દૂર છે

રચના: સુંદરજી બેટાઈ

૨૫ ચારણ-કન્યા

રચના: ઝવેરચંદ મેઘાણી

૨૬ મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

રચના: મહાકવિ નાનાલાલ

૨૭ પ્રાણિયા ભજી લેને કિરતાર

રચના: ભોજો ભગત

૨૮ વરસાદ ભીંજવે

રચના: રમેશ પારેખ

૨૯ આંધળી માનો કાગળ

રચના: ઈન્દુલાલ ગાંધી

૩૦ વિનાશકાળે વિપરીત બુદ્ધિ

રચના: બુલાખીરામ

૩૧ હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રચના: દલપતરામ

૩૨ બોલ મા બોલ મા બોલ મા રે

રચના: મીરાંબાઈ

૩૩ ઉઘાડી રાખજે બારી

રચના: પ્રભાશંકર પટ્ટણી

૩૪ ગુજરાત મોરી મોરી રે

રચના: ઉમાશંકર જોશી

૩૫ રામ તમે સીતાજીની તોલે ન આવો

રચના: અવિનાશ વ્યાસ

૩૬ એકલો જાને રે

રચના: મહાદેવભાઈ દેસાઈ

૩૭ રંગ રંગ વાદળિયાં

રચના: સુંદરમ્

૩૮ ચિત્ત તું શીદને ચિંતા ધરે

રચના: દયારામ

૩૯ આતમને ઓઝલમાં રાખ મા

રચના: ઈન્દુલાલ ગાંધી

૪૦ મીઠી માથે ભાત

રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી

૪૧ ધીંગાણું

રચના: રમેશ પારેખ

૪૨ આ ઝાલાવાડી ધરતી

રચના: પ્રજારામ રાવળ

૪૩ પાર્થને કહો ચડાવે બાણ

રચના: મહાકવિ નાનાલાલ

૪૪ સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ

રચના: નરસિંહરાવ દિવેટીયા

૪૫ અતિજ્ઞાન

રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

૪૬ પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે

રચના: પ્રેમાનંદ

૪૭ ડાંગરના ખેતરમાં તડકો

રચના: મણિલાલ દેસાઈ

૪૮ એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં

રચના: કરસનદાસ માણેક

૪૯ પૂજારી પાછો જા

રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી

૫૦ જઠરાગ્નિ

રચના: ઉમાશંકર જોશી

૫૧ હજારો વર્ષની જૂની અમારી વેદના

રચના: ઝવેરચંદ મેઘાણી

૫૨ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું

રચના: કલાપી

૫૩ ન જાણ્યું જાનકીનાથે

રચના: બાલાશંકર કંથારિયા

૫૪ આ મોજ ચલી

રચના: મકરંદ દવે

૫૫ હું તો બસ ફરવા આવ્યો છું

રચના: નિરંજન ભગત

૫૬ અમે બરફનાં પંખી રે

રચના: અનિલ જોશી

૫૭ ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને

રચના: બરકત વિરાણી 'બેફામ'

૫૮ હાલો ગલૂડાં રમાડવા જી રે

રચના: ઝવેરચંદ મેઘાણી

૫૯ ખબરદાર! મનસૂબાજી…

રચના: ધીરો ભગત

૬૦ કબીરવડ

રચના: નર્મદ

૬૧ કોણ?

રચના: સુન્દરમ્

૬૨ પ્રેમળ જ્યોતિ

રચના: નરસિંહરાવ દિવેટીયા

૬૩ રે પંખીડા! સુખથી ચણજો

રચના: કલાપી

૬૪ છેલ્લો કટોરો ઝેરનો

રચના: ઝવેરચંદ મેઘાણી

૬૫ અંધેરી નગરી ને ગંડુ રાજા

રચના: દલપતરામ

૬૬ હિંદમાતાને સંબોધન

રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

૬૭ ભવિષ્યવેત્તા

રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા

૬૮ મહાસાગર

રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

૬૯ ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી

રચના: ઝવેરચંદ મેઘાણી

૭૦ ઘણ ઉઠાવ, મારી ભુજા!

રચના: સુન્દરમ્

૭૧ ઓતરાદા વાયરા ઊઠો

રચના: ઝવેરચંદ મેઘાણી

૭૨ પ્રભાત પ્રગટે પ્રભુ એવું

રચના: રવીન્દ્રનાથ ટાગોર

૭૩ હરિ! આવો ને

રચના: મહાકવિ નાનાલાલ

૭૪ પાન લીલું જોયું ને

રચના: હરીન્દ્ર દવે

૭૫ રાધાનું નામ

રચના: સુરેશ દલાલ

૭૬ આ મનપાંચમના મેળામાં

રચના: રમેશ પારેખ

૭૭ નિરૂદ્દેશે

રચના: રાજેન્દ્ર શાહ

૭૮ કન્યા વિદાય

રચના: અનિલ જોશી

૭૯ નાનકડી નારનો મેળો

રચના: વેણીભાઈ પુરોહિત

૮૦ વનચંપો

રચના: બાલમુકુંદ દવે

૮૧ મઢુલી

રચના: 'લલિત'

૮૨ આજનું શિક્ષણ

રચના: કૃષ્ણ દવે

૮૩ જતાં પહેલાં

રચના: 'ઉશનસ્'

૮૪ તરુણોનું મનોરાજ્ય

રચના: ઝવેરચંદ મેઘાણી

૮૫ નવ કરશો કોઈ શોક

રચના: નર્મદ

૮૬ ચંદન

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૮૭ માધવ ક્યાંય નથી મધુવનમાં

રચના: હરીન્દ્ર દવે

૮૮ મધ્યરાત્રિએ કોયલ

રચના: નરસિંહરાવ દિવેટીયા

૮૯ સૂરજ! ધીમા તપો!

રચના: ઝવેરચંદ મેઘાણી

૯૦ નિર્દોષ પંખીને

રચના: કલાપી

૯૧ અભણ અમરેલવીએ કહ્યું

રચના: રમેશ પારેખ

૯૨ પ્રેમ અને સત્કાર

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૯૩ રામને મંદિર ઝાલર બાજે

રચના: સુન્દરમ્

૯૪ શું રે જવાબ દઈશ માધા

રચના: ઈસુભાઈ આયદાન ગઢવી

૯૫ લો અમે આ ચાલ્યા

રચના: ‘શૂન્ય’ પાલનપુરી

૯૬ જટાયુ

રચના: સિતાંશુ યશ્ચચંદ્ર

૯૭ હું તો પૂછું કે

રચના: સુન્દરમ્

૯૮ ચલ મન મુંબઈ નગરી

રચના: નિરંજન ભગત

૯૯ જય જગન્નાથ

રચના: કરસનદાસ માણેક

૧૦૦ આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રચના: ઝવેરચંદ મેઘાણી

૧૦૧ હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં

રચના: કલાપી

૧૦૨ જાસો ન મોકલાવ

રચના: રમેશ પારેખ

૧૦૩ ગુણવંતી ગુજરાત

રચના: ખબરદાર

૧૦૪ જ્યારે આ આયખું ખૂટે

રચના: રામનારાયણ વિ. પાઠક

૧૦૫ અમારો યજ્ઞ

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૧૦૬ એક જ્વાલા જલે તુજ નેનનમાં

રચના: મહાકવિ નાનાલાલ

૧૦૭ યા હોમ કરીને પડો

રચના: નર્મદ

૧૦૮ તલવારનો વારસદાર

રચના: ઝવેરચંદ મેઘાણી

૧૦૯ સ્નેહધામ સૂનાં સૂનાં રે

રચના: મહાકવિ નાનાલાલ

૧૧૦ ઠાલાં દીધા છે મારાં બારણાં

રચના: રમેશ પારેખ અને અનિલ જોશી

૧૧૧ ક્યાં છે કોયલ? ક્યાં છે મોર?

રચના: વાડીલાલ ડગલી

૧૧૨ કે અમને રણઝણ મીણા ચડ્યા

રચના: મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

૧૧૩ મનની મોટી વાત રે બાઈ

રચના: દેવજી રા. મોઢા

૧૧૪ હરિને ભજે તે રમતાં ભજે

રચના: મુકુન્દરાય વિ. પારાશર્ય

૧૧૫ વળાવી બા આવી

રચના: ઉશનસ્

૧૧૬ ધૂમકેતુનું ગીત

રચના: મહાકવિ નાનાલાલ

૧૧૭ ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી

રચના: ઈન્દુલાલ ગાંધી

૧૧૮ ભૂંડી ભૂખ રૂડકી રે...

રચના: સુન્દરમ્

૧૧૯ કવિ તને કેમ ગમે?

રચના: ઝવેરચંદ મેઘાણી

૧૨૦ હું મુજ પિતા

રચના: ઉશનસ્

૧૨૧ પુત્રીવિદાય

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૧૨૨ ખમ્મા વીરાને

રચના: મહાકવિ નાનાલાલ

૧૨૩ બા લાગે વહાલી

રચના: ત્રિભોવનદાસ ગૌરીશંકર વ્યાસ

૧૨૪ રડો ના મુજ મૃત્યુને

રચના: ઉમાશંકર જોશી

૧૨૫ છેલ્લું દર્શન

રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક

૧૨૬ રેતી

રચના: બરકત વિરાણી ‘બેફામ’

૧૨૭ વરસોનાં વરસ લાગે

રચના: મનોજ ખંડેરિયા

૧૨૮ હાથ છે જડભરત

રચના: રમેશ પારેખ

૧૨૯ ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ

રચના: મહાકવિ નાનાલાલ

૧૩૦ ગૌરવ કથા ગુજરાતની

રચના: ‘શૂન્ય’ પાલનપુરી

૧૩૧ ગારૂડી ધર્મતર્કટ તણા

રચના: ઝવેરચંદ મેઘાણી

૧૩૨ પરમેશ્વર

રચના: પ્રભાશંકર પટ્ટણી

૧૩૩ જગાવ્યો મેં અહાલેક

રચના: મહાકવિ નાનાલાલ

૧૩૪ મોજ મહીં શું તારું-મારું!

રચના: રાજેન્દ્ર શુક્લ

૧૩૫ ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં

રચના: ‘સૈફ’ પાલનપુરી

૧૩૬ બા તું જ છો જ્યોતિધામ

રચના: કરસનદાસ માણેક

૧૩૭ નેતિ નેતિ

રચના: ઉશનસ્

૧૩૮ ઝંડા ઊંચા રહે હમારા

રચના: શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’

૧૩૯ ઝંડા અજર અમર રહેજે

રચના: ઝવેરચંદ મેઘાણી

૧૪૦ ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બહેન

રચના: મહાકવિ નાનાલાલ

૧૪૧ અવાવરુ વાવ તણે તળિયે

રચના: ભાનુપ્રસાદ પંડ્યા

૧૪૨ કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે

રચના: રમેશ પારેખ

૧૪૩ ગોફણ ગીતા

રચના: અજ્ઞાત

૧૪૪ કૃષ્ણ-સુદામા આખ્યાન - કડવું ચોથું

રચના: પ્રેમાનંદ

૧૪૫ નમું તને, પથ્થરને?

રચના: સુંદરમ્

૧૪૬ થાય સરખામણી તો ઊતરતા છીએ

રચના: બરકત વિરાણી ‘બેફામ’

૧૪૭ સગાં દીઠાં મેં શાહ આલમના ભીખ માગતાં શેરીએ

રચના: બહેરામજી મલબારી

૧૪૮ મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો

રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

૧૪૯ પ્રભુમય જીવન

રચના: રમણભાઈ નીલકંઠ

૧૫૦ અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ

રચના: કલાપી

૧૫૧ તનમનિયાં

રચના: પ્રહ્લાદ પારેખ

૧૫૨ વસન્તે! વસન્તે!

રચના: સ્નેહરશ્મિ

૧૫૩ બળતાં પાણી

રચના: ઉમાશંકર જોશી

૧૫૪ વીણાનો મૃગ

રચના: કલાપી

૧૫૫ વૈશાખનો બપોર

રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક

૧૫૬ અર્પી દઉં સો જન્મ એવડું મા! તુજ લ્હેણું

રચના: બહેરામજી મલબારી

૧૫૭ જીવને શ્વાસ તણી સગાઈ

રચના: ભોજો ભગત

૧૫૮ ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

૧૫૯ એક આગિયાને

રચના: કલાપી

૧૬૦ નહિ નમશે નહિ નમશે નિશાન ભૂમિ ભારતનું

રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

૧૬૧ ભારત મનુકુલ મનનની ધારા

રચના: ઉમાશંકર જોશી

૧૬૨ કાળા ભગતની લીમડીનું ઠૂંઠું

રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી

૧૬૩ મંગલ ત્રિકોણ

રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક

૧૬૪ બાનો ફોટોગ્રાફ

રચના: સુન્દરમ્

૧૬૫ બાને કાગળ

રચના: ચંદ્રકાન્ત શાહ

૧૬૬ એ...લિ વ્યંજના

રચના: સુંદરજી બેટાઈ

૧૬૭ હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું

રચના: દયારામ

૧૬૮ સર્જક કવિ અને લોકપ્રિયતા

રચના: બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

૧૬૯ દળણાંના દાણા

રચના: ઉમાશંકર જોશી

૧૭૦ આદિવાસી ડુંગરા

રચના: ઉશનસ્

૧૭૧ ઉરના એકાન્ત મારા ભડકે બળે

રચના: મહાકવિ નાનાલાલ

૧૭૨ ભગ્ન સ્વપ્નની નાવ

રચના: સ્નેહરશ્મિ

૧૭૩ સુખડ અને બાવળ

રચના: વેણીભાઈ પુરોહિત

૧૭૪ હરિવર મુજને હરી ગયો

રચના: નિરંજન ભગત

૧૭૫ જીવન મારું! મરણ મારું!

રચના: ‘શૂન્ય’ પાલનપુરી

૧૭૬ જે આંસુ ખોઉં છું

રચના: બરકત વિરાણી ‘બેફામ’

૧૭૭ ફૂલના રસથી પ્યાલા ભરિયે

રચના: ‘શૂન્ય’ પાલનપુરી

૧૭૮ જીવનવ્રત સંકલ્પ

રચના: કરસનદાસ માણેક

૧૭૯ અમોને નજરું લાગી

રચના: હરીન્દ્ર દવે

૧૮૦ અમે કરીશું પ્રેમ

રચના: સુરેશ દલાલ

૧૮૧ મેશ ના આંજું રામ

રચના: નિનુ મઝુમદાર

૧૮૨ ધન્ય ભાગ્ય

રચના: ઉશનસ્

૧૮3 સફળ જાત્રા

રચના: પૂજાલાલ દલવાડી

૧૮૪ સીમંતિનીનું ગીત

રચના: સુશીલા ઝવેરી

૧૮૫ અનેરી પાંજે વતનજી ગાલ્યું

રચના: સુંદરજી બેટાઈ

૧૮૬ સુરપાણનો ધોધ

રચના: પૂજાલાલ દલવાડી

૧૮૭ મેટ્રિકની મહેફિલ

રચના: રમણિક અરાલવાળા

૧૮૮ કોણ ઓ આ અગનબંધ બાંધે

રચના: સુંદરજી બેટાઈ

૧૮૯ હું આગ બુઝાવી જાણું છું

રચના: નિનુ મઝુમદાર

૧૯૦ કે કાગળ હરિ લખે તો બને

રચના: રમેશ પારેખ

૧૯૧ તિથિ ન જોશો ટીપણે

રચના: ઉમાશંકર જોશી

૧૯૨ બીજું હું કાંઈ ન માગું

રચના: બાદરાયણ

૧૯૩ મરજીવિયા

રચના: પૂજાલાલ દલવાડી

૧૯૪ આ તો ઈશ તણો આવાસ

રચના: કરસનદાસ માણેક

૧૯૫ પૂર્ણ રૂપે વ્યક્ત થા સાકાર બન

રચના: રાજેન્દ્ર શુક્લ

૧૯૬ જોઈ લ્યો આ જગતના બાવા

રચના: ભોજો ભગત

૧૯૭ ગજબ હાથે ગુજારીને

રચના: પિંગળશીભાઈ ગઢવી

૧૯૮ હેંડ હવે બગડી જઈએ

રચના: ભાનુપ્રસાદ ત્રિવેદી

૧૯૯ જગતમાં એક જ એવો જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા

રચના: દુલા ભાયા કાગ

૨૦૦ એક જૂની ખાતાવહી

રચના: કાજલ ઓઝા વૈદ્ય

[પાછળ]     [ટોચ]