ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
|
માવજીભાઈએ કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. આ વેબ સાઈટમાં અવાર નવાર સુધારા વધારા કરતા રહેવામાં આવે છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. જે ક્રમાંક પીળા રંગે રંગવામાં આવ્યા છે તે ક્રમાંકની કવિતામાં શબ્દ અને સંગીત બન્ને છે.
(૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૧.)
(૨૦૧થી ૪૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૨.)
(૪૦૧થી ૬૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૩.)
છેલ્લો ફેરફાર: તા. ૧૮ જૂન, ૨૦૨૧
[પાછળ] |
૬૦૧ | હરિ પ્રતિ પ્રતિહરિગીત રચના: સુંદરમ્ |
૬૦૨ | એવું જ માગું મોત રચના: કરસનદાસ માણેક |
૬૦૩ | મોજમાં રેવું, મોજમાં રેવું રચના: દાન અલગારી |
૬૦૪ | ક્યાં છો ચંદ્રકાન્ત? રચના: ચંદ્રકાન્ત શેઠ |
૬૦૫ | ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને રચના: ધ્રુવ ભટ્ટ | ૬૦૬ | ચંપામાસી?! રચના: વિવેક મનહર ટેલર |
૬૦૭ | દેવબાલ રચના: ચંદ્રવદન મહેતા |
૬૦૮ | બાની ચીમટી રચના: સુંદરજી બેટાઈ |
૬૦૯ | એક જ ડાળના પંખી રચના: શાંતિલાલ ભાણજી શાહ |
૬૧૦ | આશિર્વાદ રચના: હરીન્દ્ર દવે |
૬૧૧ | લગ્નનો અર્થ રચના: મહાકવિ નાનાલાલ |
૬૧૨ | અમે મનુજ રચના: મનસુખલાલ મગનલાલ ઝવેરી |
૬૧૩ | સદ્ભાવના રચના: મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ) |
૬૧૪ | અવધૂતનું ગાન રચના: પ્રહ્લાદ પારેખ |
૬૧૫ | દુખિયારાજી રચના: જયંત પાઠક |
૬૧૬ | આજ નથી જાવું બસ રચના: વેણીભાઈ પુરોહિત |
૬૧૭ | અષાઢસ્ય પ્રથમ દિને રચના: મનોજ ખંડેરિયા |
૬૧૮ | મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં રચના: ‘ગની’ દહીંવાલા |
૬૧૯ | મૉડર્ન મમ્મી !!!! રચના: કૃષ્ણ દવે |
૬૨૦ | વર્ષાએ કરી કમાલ રચના: નીલેશ રાણા |
૬૨૧ | બે-ચાર આંસુમાં રચના: હરજી લવજી દામાણી ‘શયદા’ |
૬૨૨ | હસો ને હસાવો રચના: ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ |
૬૨૩ | કોઈ જોડે કોઈ તોડે રચના: ઉમાશંકર જોશી |
૬૨૪ | શિવોહમ્ શિવોહમ્ રૂપાંતરઃ: જયંત પંડ્યા |
૬૨૫ | આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો? રચના: કૃષ્ણ દવે |
૬૨૬ | રખમાબાઈ કહે છે રચના: ઉદયન ઠક્કર |
૬૨૭ | માત-પિતા છે મહાન રચના: તુષાર શુક્લ |
૬૨૮ | કંઠે વર્ષાનાં ગાન રચના: જયંત પલાણ |
૬૨૯ | એક રાજાની ટેકના મધ્યકાલીન કિસ્સાના દૂહા રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક |
૬૩૦ | પથ્થર મળ્યા બે રચના: અનિલ ચાવડા |
૬૩૧ | મને કોણ ફરી ફરી બોલાવે? રચના: સ્નેહરશ્મિ |
૬૩૨ | આવશો ના આવશો ના રચના: પિનાકીન ત્રિવેદી |
૬૩૩ | પેલાં પંખીને જોઈ મને થાય રચના: પિનાકીન ત્રિવેદી |
૬૩૪ | હું આજ બનું છું લોઢું રચના: દિનકરરાય વૈદ્ય ‘મીનપિયાસી’ |
૬૩૫ | હવા ફરી ઉદાસ છે રચના: હરીન્દ્ર દવે |
૬૩૬ | અમે અંધારું શણગાર્યું રચના: પ્રહ્લાદ પારેખ |
૬૩૭ | આજ અંધાર ખુશબોભર્યો રચના: પ્રહ્લાદ પારેખ |
૬૩૮ | સહસ્ત્ર શત ઘોડલાં રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી |
૬૩૯ | સત્ય અને ભ્રમણાની વચ્ચે રચના: પ્રશાંત સોમાણી |
૬૪૦ | એક સુસ્ત શરદની રાતે રચના: નિનુ મઝુમદાર |
[પાછળ] [ટોચ] |