ગુજરાતી કાવ્ય રત્નમાળા-૩
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૩
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૩
|
માવજીભાઈએ કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. આ વેબ સાઈટમાં અવાર નવાર સુધારા વધારા કરતા રહેવામાં આવે છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. જે ક્રમાંક પીળા રંગે રંગવામાં આવ્યા છે તે ક્રમાંકની કવિતામાં શબ્દ અને સંગીત બન્ને છે.
(૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૧.)
(૨૦૧થી ૪૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૨.)
છેલ્લો ફેરફાર: તા. ૧ જૂલાઈ, ૨૦૧૯
[પાછળ] |
૪૦૧ | પાઓ પ્રેમરસ પ્રાણજીવન રચના: દયારામ | ૪૦૨ | હાં રે હરિ વસે હરિનાં જનમાં રચના: મીરાંબાઈ |
૪૦૩ | દેવહુમા તણી કથા
રચના: ગજેન્દ્ર બુચ |
૪૦૪ | દિવંગત ગુરુદેવ ટાગોરને
રચના: પ્રહ્લાદ પારેખ |
૪૦૫ | દિશાહીન શ્રદ્ધા ડૂબે છે
રચના: જમિયત પંડ્યા ‘જિગર’ |
૪૦૬ | બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો
રચના: શ્રીમદ્ રાજચંદ્ર |
૪૦૭ | વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી
રચના: ઉમાશંકર જોશી |
૪૦૮ | આ ભોગાવો !?!
રચના: વિનોદ અધ્વર્યુ |
૪૦૯ | સત્યનું કાવ્ય છો બાપુ! કાવ્યનું સત્ય છો તમે!
રચના: કરસનદાસ માણેક |
૪૧૦ | કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
રચના: મીનપિયાસી |
૪૧૧ | જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે
રચના: નવલરામ લક્ષ્મીરામ |
૪૧૨ | અગ્નિકાવ્ય (સુરતમાં ઈ.સ. ૧૮૮૯માં લાગેલી મોટી આગનું વર્ણન)
રચના: ભગુભાઈ રામશંકર જાની |
૪૧3 | વાહ અમલદારી!
રચના: પટેલ જોઈતારામ ભગવાનદાસ કઠલાલકર |
૪૧૪ | બીજું એકે ખમીસ ના
રચના: પ્રહ્લાદ પારેખ |
૪૧૫ | રાતી રાતી પારેવાંની આંખડી
રચના: વેણીભાઈ પુરોહિત |
૪૧૬ | કોકે તો કરવું પડશે ભાઈ!
રચના: ઉશનસ |
૪૧૭ | ગુરુ ને ગોરખની હરીફાઈ
રચના: પ્રભુદાસ ભીખાભાઈ પટેલ |
૪૧૮ | હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ
રચના: ધ્રુવ ભટ્ટ |
૪૧૯ | પિટર, કૈયાફસ-હેરોડ અને બીજા
રચના: હરિશ્ચંદ્ર ભટ્ટ |
૪૨૦ | કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે
રચના: ઉદ્દયન ઠક્કર |
૪૨૧ | મને એ સમજાતું નથી કે
રચના: કરસનદાસ માણેક |
૪૨૨ | અમને કોની રે સગાયું આજ સાંભરે
રચના: દલપત પઢિયાર |
૪૨૩ | આ ગામડાં કે કલ્પનાના માળખાં?
રચના: હસિત બૂચ |
૪૨૪ | ધૂમકેતુનો પડકાર
રચના: રમણલાલ વસંતલાલ દેસાઈ |
૪૨૫ | ફૂલનો પવન લોચન મારે વાયો
રચના: પ્રિયકાંત મણિયાર |
૪૨૬ | ચાહીશ હું, ચાહીશ હું, ચાહીશ હું તો સર્વથા!
રચના: ચંદ્રશંકર ન. પંડ્યા |
૪૨૭ | માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી |
૪૨૮ | અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!
રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
૪૨૯ | અમે ભીંત ફાડીને ઊગી જવાના
રચના: હર્ષ બ્રહ્મભટ્ટ |
૪૩૦ | હિરણ હલકાળી નદી રૂપાળી નખરાળી!
રચના: કવિ દાદ |
૪૩૧ | નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં
રચના: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ |
૪૩૨ | ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
રચના: મકરંદ દવે |
૪૩૩ | એવું કૈં કરીએ કે આપણ એક બીજાને ગમીએ
રચના: રમેશ પારેખ |
૪૩૪ | દરિયાને મન એમ કે
રચના: મહેશ શાહ |
૪૩૫ | અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
રચના: ભગવતીકુમાર શર્મા |
૪૩૬ | ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ |
૪૩૭ | આત્મપરિચય
રચના: જ્યોતીન્દ્ર હ. દવે |
૪૩૮ | ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
રચના: રાજેન્દ્ર શાહ |
૪૩૯ | મુસાફિરને આજે
રચના: હિમાંશુ ભટ્ટ |
૪૪૦ | પ્રથમ કરો ખુદને સાબિત
રચના: ડૉ. મનોજ એલ. જોશી ‘મન’ |
૪૪૧ | પુત્રને આશીર્વાદ
રચના: હિમાંશુ ભટ્ટ |
૪૪૨ | પંચતત્વનો દેહ
રચના: મકરંદ મુસળે |
૪૪૩ | હણો ના પાપીને
રચના: સુંદરમ્ |
૪૪૪ | દરિયાને પ્રશ્ન
રચના: રમેશ પારેખ |
૪૪૫ | અવસાન સંદેશ
રચના: નર્મદ |
૪૪૬ | અભિલાષ
રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી |
૪૪૭ | આજે સવારે બેઠી નિશાળ
રચના: સુરેશ હ. જોષી |
૪૪૮ | અમથો અમથો ખુશ થાઉં છું
રચના: મનોજ ખંડેરિયા |
૪૪૯ | તારાં જ છે તમામ ફૂલો
રચના: રમેશ પારેખ |
૪૫૦ | એક મયખાનું ચાલે છે આલમ મહીં
રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
૪૫૧ | કોણ કહે કજિયાળો રે
રચના: ઝવેરચંદ મેઘાણી |
૪૫૨ | એક ચિંતા
રચના: જ્યોતીન્દ્ર હ. દવે |
૪૫૩ | નર્મદા નામધન્યા
રચના: જયંત પાઠક |
૪૫૪ | હું થોડા દિવસ હવે તારામાં રહું?
રચના: મુકેશ જોશી |
૪૫૫ | મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
રચના: અવિનાશ વ્યાસ |
૪૫૬ | ઓ મારી ગુજરાત! ઓ વ્હાલી ગુજરાત!
રચના: જયંત પાઠક |
૪૫૭ | હાથ ઝાલીને જરા નીકળો
રચના: મનોજ ખંડેરિયા |
૪૫૮ | ખોટ પડી અડધા અક્ષરની
રચના: ભગવતીકુમાર શર્મા |
૪૫૯ | ચલો વાંસળી વૃંદાવન
રચના: ભગવતીકુમાર શર્મા |
૪૬૦ | મને એક એક ઝાડની માયા રચના: સુરેશ દલાલ |
૪૬૧ | પરમ પ્રેમ પરબ્રહ્મ
રચના: મહાકવિ નાનાલાલ |
૪૬૨ | કાળઝાળ સૂરજના તાપ
રચના: ચંદ્રકાન્ત દત્તાણી |
૪૬૩ | એક દીવી, બે દીવા, ત્રણ કવિતા
રચના: જયંત પલાણ / રમેશ પારેખ |
૪૬૪ | દીવડીયાની જ્યોત રચના: પ્રભુલાલ દ્વિવેદી |
૪૬૫ | તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું રચના: ભીખુભાઈ કપોડિયા |
૪૬૬ | પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી
રચના: પ્રીતમદાસ |
૪૬૭ | ખોટું બોલશો મા, નીતિ છોડશો મા
રચના: પ્રભુલાલ દ્વિવેદી |
૪૬૮ | આપણે તો એટલામાં રાજી!
રચના: રમણિક સોમેશ્વર |
૪૬૯ | કોની જૂએ છે તું વાટ અભાગી
રચના: પ્રહ્લાદ પારેખ |
૪૭૦ | શબ્દ ક્યાં મારો કે તમારો છો?
રચના: રાહી ઓધારિયા |
૪૭૧ | હીરોગીરીથી પસ્તીગીરી
રચના: મીનાક્ષી ચંદારાણા |
૪૭૨ | સુઘરીનો માળો
રચના: કૃષ્ણ દવે |
૪૭૩ | ખુશ્બો ચૂપચાપ પ્રસારો
રચના: ભગવતીકુમાર શર્મા |
૪૭૪ | હો મુબારક પ્રણય-મસ્તી યૌવન તને
રચના: હરીન્દ્ર દવે |
૪૭૫ | વહાલપને નામ નવ દઈએ
રચના: મેઘનાદ ભટ્ટ |
૪૭૬ | એ દર્દ જશો ના, એ દર્દ જશો ના
રચના: પ્રભુલાલ દ્વિવેદી |
૪૭૭ | નકશા વસંતના!
રચના: મનોજ ખંડેરિયા |
૪૭૮ | માણસ જેવો માણસ છું
રચના: ભગવતીકુમાર શર્મા |
૪૭૯ | નજરુંના વહેણ આમ વાળો
રચના: સુધીર દેસાઈ |
૪૮૦ | હક્કથી વધારે અમારે ન જોઈએ
રચના: કુતુબ ‘આઝાદ’ |
૪૮૧ | તમને મળવાનું મને એવું છે મન
રચના: સુરેશ દલાલ |
૪૮૨ | મન મતવાલું માને શેણે?
રચના: જયંત પલાણ |
૪૮૩ | એક એક કોડિયે કોટિ કોટિ દિવડાઓ થાય રચના: પ્રહ્લાદ પારેખ |
૪૮૪ | રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં
રચના: મનસ્વી પ્રાંતિજવાળા |
૪૮૫ | એક એવું ઘર મળે
રચના: માધવ રામાનુજ |
૪૮૬ | શહેરોમાં શહેર જે અમદ-અવાદ છે રચના: વિરલ મહેતા |
૪૮૭ | યાદનાં ફોરાં પડે વરસાદમાં રચના: યામિની ગૌરાંગ વ્યાસ |
૪૮૮ | નવાનગરની વહુઆરુ તારો ઘૂમટો મેલ
રચના: ઈન્દુલાલ ગાંધી |
૪૮૯ | શબ્દ જો એને સમાવે તો કહું
રચના: રાજેન્દ્ર શુક્લ |
૪૯૦ | આ શબ્દ હવે છૂટે તો સારું
રચના: માધવ રામાનુજ |
૪૯૧ | ગીત ભરેલું ગાલ્લું દોડે
રચના: કરસનદાસ લુહાર |
૪૯૨ | દેખતી માનો દીકરાને ઈ-મેલ રચના: ગિરધરદાસ વિ. સંપટ |
૪૯૩ | અદના આદમીનું ગીત રચના: પ્રહ્લાદ પારેખ |
૪૯૪ | એક દિ મમ્મી નાની થઈ ગઈ રચના: ડૉ. આઈ. કે. વીજળીવાળા |
૪૯૫ | હું પડકાર ઝીલનારો માણસ છું
રચના: નરેન્દ્ર મોદી |
૪૯૬ | એવાં સન્મિત્ર સૌને મળો રચના: કેશવલાલ હરિરામ ભટ્ટ |
૪૯૭ | સટ્ટાખોર વાણિયાને જવાબ રચના: પ્રેમશંકર નરભેરામ ભટ્ટ |
૪૯૮ | હૈયાની ઠકરાત રચના: હરીન્દ્ર દવે |
૪૯૯ | નિસ્બત છે અમોને ધરતીથી
રચના: સૈફ પાલનપુરી |
૫૦૦ | નાના થૈને રમવા આવો!
રચના: ઝવેરચંદ મેઘાણી |
૫૦૧ | તું મારે ચાંદલિયે ચોંટ્યો
રચના: નરસિંહ મહેતા |
૫૦૨ | ગુજરાતી રાણી વાણીનો વકીલ
રચના: દલપતરામ |
૫૦૩ | નિર્જન વનવગડે અલી વાદળી!
રચના: કેશવલાલ હરગોવિંદદાસ શેઠ |
૫૦૪ | તોડવાં છે સઘળાં સગપણ
રચના: નેહા પુરોહિત |
૫૦૫ | ચાલ ફરીએ!
રચના: નિરંજન ભગત |
૫૦૬ | રણ તો ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું
રચના: નર્મદ |
૫૦૭ | પીંપળ પાન ખરંતા હસતી કૂંપળીયાં
રચના: ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી |
૫૦૮ | અમે તો ગુર્જર રાષ્ટ્રનાં બાળ
રચના: જગજીવન દયાળજી મોદી |
૫૦૯ | પ્રશ્ન એક રોટલાનો મોટો છે
રચના: મુકુન્દરાય વિ. પારાશર્ય |
૫૧૦ | પતંગિયાની સ્કૂલ
રચના: કૃષ્ણ દવે |
૫૧૧ | મને પિયુ ગમતો ગુલાબ સમો!
રચના: ગોવર્ધનરામ મા. ત્રિપાઠી |
૫૧૨ | આંદોલનો બેય મધ્યે રહું છું
રચના: રામપ્રસાદ મોહનલાલ શુક્લ |
૫૧૩ | શૂરા બાવીશ હજાર!
રચના: અરદેશર ફરામજી ખબરદાર |
૫૧૪ | બામણાગામની ભીખલી રે
રચના: સુન્દરમ્ |
૫૧૫ | અઝાન
રચના: કરીમ મહમદ માસ્તર |
૫૧૬ | શું શું સાથે લઈ જઈશ હું?
રચના: ઉમાશંકર જોશી |
૫૧૭ | અમને દોડાવ્યા
રચના: મનોજ ખંડેરિયા |
૫૧૮ | લીટી વચ્ચેનો મર્મ જડ્યો માંડ
રચના: રઈશ મનીઆર |
૫૧૯ | નળ સરોવર : એક શબ્દ-ચિત્ર
રચના: આદિલ મન્સૂરી |
૫૨૦ | મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
રચના: હેમેન શાહ |
૫૨૧ | ઈશ એક જ / પરમાત્મા એક કેવળ
રચના: કરીમ મહમદ માસ્તર અને કિ.ઘ. મશરૂવાળા |
૫૨૨ | હલેસાં! હલેસાં! હલેસાં! હલેસાં!
રચના: હરિલાલ હર્ષદરાય ધ્રુવ |
૫૨૩ | સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં
રચના: રમેશ પારેખ |
૫૨૪ | દર્પણનું સત્ય
રચના: જીતેન્દ્ર જોશી |
૫૨૫ | સભાપાત્રતાની ગઝલ
રચના: સ્નેહી પરમાર |
૫૨૬ | વિશાળે જગવિસ્તારે
રચના: ઉમાશંકર જોશી |
૫૨૭ | ના રે ના!
રચના: રમેશ પારેખ |
૫૨૮ | મળ્યું જીવવાનું બહાનું
રચના: ગુણવંત વ્યાસ |
૫૨૯ | સૌથી ઝાઝું ઝેર ક્યાં છે?
રચના: દલપતરામ |
૫૩૦ | તત્ત્વમસિ, શ્ર્વેતકેતુ!
રચના: પ્રહ્લાદ પારેખ |
૫૩૧ | અમે માગીએ ઈશ પ્રેમ તારો
રચના: અરદેશર ફરામજી ખબરદાર |
૫૩૨ | પ્રિયે પાદામ્બુજે
રચના: મહાકવિ નાનાલાલ |
૫૩૩ | ફૂટપાથના સુનારા
રચના: સુન્દરમ્ |
૫૩૪ | વૃક્ષની વસતીગણતરી
રચના: ભાનુપ્રસાદ પંડ્યા |
૫૩૫ | સાંજ ઢળે સરિતાના તટમાં
રચના: કવિ ‘દાદ’ |
૫૩૬ | નાણું આપે નરભો રે વાવરજો છોગાળા
રચના: નરભેરામ |
૫૩૭ | દમયંતી વિલાપ
રચના: પ્રેમાનંદ |
૫૩૮ | અખાની આકરી વાણી
રચના: અખો |
૫૩૯ | જૂનું ઘર સાફ કરતાં...
રચના: સુશિલા ઝવેરી |
૫૪૦ | શી ખોટ?
રચના: રામપ્રસાદ મોહનલાલ શુકલ |
૫૪૧ | જે ઊગ્યું તે આથમે
રચના: બુલાખીદાસ |
૫૪૨ | ઈશ્વર શું છે આ મરજી તારી?
રચના: અજ્ઞાત |
૫૪૩ | હૃદયની આજ્ઞા એક ને ચરણનાં ચાલવાં બીજાં
રચના: મહાકવિ નાનાલાલ |
૫૪૪ | ભૂતિયો મહેલ
રચના: રમણલાલ પીતાંબરદાસ સોની |
૫૪૫ | આપણું સમૂહગીત
રચના: રમેશ પારેખ |
૫૪૬ | ઘૂવડનો જૂનો ચાલ
રચના: દલપતરામ |
૫૪૭ | સૂકી ફૂલ પાંદડી
રચના: ચન્દ્રવદન ચી. મહેતા |
૫૪૮ | ખાલી ખભે ખેપ ખેડશું ખાસી
રચના: બાલમુકુન્દ દવે |
૫૪૯ | તારાં સ્વજન તને જાય મૂકી તો
રચના: મહાદેવભાઈ દેસાઈ |
૫૫૦ | ખરું કહું તો
રચના: અમૃત ‘ઘાયલ’ |
૫૫૧ | ઘરની શોભા સ્ત્રી વડે
રચના: ભગવાન શિવશંકર ભટ્ટ |
૫૫૨ | લોચને હાસ વેરો!
રચના: દુર્ગેશ શુક્લ |
૫૫૩ | સાચા શબદના પરમાણ
રચના: મનુભાઈ ત્રિવેદી ‘સરોજ’ |
૫૫૪ | કામ કરે ઈ જીતે
રચના: નાથાલાલ દવે |
૫૫૫ | જિંદગીની દડમજલ
રચના: વેણીભાઈ પુરોહિત |
૫૫૬ | નિયમવશ માનવી
રચના: નરસિંહરાવ દિવેટીયા |
૫૫૭ | લાવો તમારો હાથ
રચના: નિરંજન ભગત |
૫૫૮ | એ દેશની ખાજો દયા
રચના: મકરંદ દવે |
૫૫૯ | બોલકા શબ્દો
રચના: ચીનુ મોદી |
૫૬૦ | ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ
રચના: ભગવતીકુમાર શર્મા |
૫૬૧ | કેવી સુંદર સંધ્યા ખીલી!
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ |
૫૬૨ | હું
રચના: દેશળજી પરમાર |
૫૬૩ | પવન
રચના: આદિલ મન્સુરી |
૫૬૪ | બુલબુલ અને ભિખારણ
રચના: ઉમાશંકર જોશી |
૫૬૫ | કાનુડાને બાંધ્યો છે
રચના: હરીન્દ્ર દવે |
૫૬૬ | ગોતણ્યે ચડીશ મા ગોવિંદની તું, ગોવિંદ ગોત્યા નહીં જડે
રચના: ખુમાણસંગ |
૫૬૭ | સૌંદર્યનું ગાણું મુખે મારે હજો
રચના: મકરંદ દવે |
૫૬૮ | ભિખારણ ગીત મઝાનું ગાય
રચના: ‘ગની’ દહીંવાલા |
૫૬૯ | એ તપેલી છે!
રચના: સ્નેહી પરમાર |
૫૭૦ | હોઠ હસે તો ફાગુન ગોરી!
રચના: હરીન્દ્ર દવે |
૫૭૧ | પહેરણનું ગીત
રચના: ઉમાશંકર જોશી |
૫૭૨ | યાદ છે સમરકંદ બુખારા!
રચના: ઉમાશંકર જોશી |
૫૭૩ | ઝાકળનું બિન્દુ
રચના: ઝવેરચંદ મેઘાણી |
૫૭૪ | તેજના રસ્તા ઉપર
રચના: મનોજ ખંડેરિયા |
૫૭૫ | જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
રચના: રમેશ પારેખ |
૫૭૬ | ગુર્જરી ગિરા સોહાય સોહામણી
રચના: પ્રેમાનંદ |
૫૭૭ | પ્રભુ જ પ્રભુને પિછાણે
રચના: પુનિત મહારાજ |
૫૭૮ | અમે એનાં એ ગામડાં
રચના: ઉશનસ્ |
૫૭૯ | વેરાણાં છે હાઈકુ કેસરવર્ણાં
રચના: પન્ના નાયક |
૫૮૦ | પર્વતને પથ્થર કદી વાગી નથી શકતો
રચના: બરકત વિરાણી ‘બેફામ’ |
૫૮૧ | સત્યમેવ જયતે
રચના: શામળ ભટ્ટ |
૫૮૨ | ધીરે ધીરે સુધારાનો સાર
રચના: દલપતરામ |
૫૮૩ | સિંહને જોઈને
રચના: નિરંજન ભગત |
૫૮૪ | જરાય દોસ્તો ખબર નથી
રચના: મનોજ ખંડેરીયા |
૫૮૫ | ખરીદો, ખરીદો, અમોલા અમોલા કવન વેચવા છે
રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
૫૮૬ | માતા વિના સુનો સંસાર
રચના: પ્રેમાનંદ |
૫૮૭ | મોસાળ પધારો રે
રચના: પ્રેમાનંદ |
૫૮૮ | વ્હાલાંઓને ઉપદેશ
રચના: મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ |
૫૮૯ | સ્મારક
રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા |
૫૯૦ | અહો! પુષ્પ પુષ્પે પ્રગટ
રચના: ઉમાશંકર જોશી |
૫૯૧ | વિદેશગમન
રચના: દલપતરામ |
૫૯૨ | આત્મદીપો ભવ
રચના: ભોગીલાલ ચુનીલાલ ગાંધી |
૫૯૩ | અદ્ભુત મિત્રભાવ
રચના: બહેરામજી મલબારી |
૫૯૪ | એવા વીરલા કોઈ
રચના: દેવજી રામજી મોઢા |
૫૯૫ | નોઆખલીનો યાત્રી
રચના: શાંતિલાલ ભાણજી શાહ |
૫૯૬ | અમર આશા
રચના: મણિલાલ નભુભાઈ દ્વિવેદી |
૫૯૭ | વ્હાલાંની વસમી વિદાય
રચના: લલિત |
૫૯૮ | નરી સરલતા
રચના: મહાકવિ નાનાલાલ |
૫૯૯ | નર્મદા શું ગાવું શોભા સાંજની
રચના: નર્મદ |
૬૦૦ | કોની કોની છે ગુજરાત?
રચના: નર્મદ |
[પાછળ] [ટોચ] |