[પાછળ]

પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત) પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને કાચા તેલ ચડશે રે પેલી છોડીને પાટેથી ઉતારશે વીરના મામા રે કાજળ આંજશે રે વીરના મામી રે પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]