[પાછળ]

લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન) લીલુડાં વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય નગરીના લોકે પૂછીયુ રે આ ક્યાંનો રાણો પરણવા જાય નથી રાણો નથી રાજવી નથી દિલ્હીનો દરબાર દાદાજીનો બેટડો રે મારો લાડકડો પરણવા જાય મારો લાડકડો પરણવા જાય મારો લાડકડો પરણવા જાય ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]