મૈયારણ (કચ્છી લોકગીત)
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજો ચોટલો કાળો નાગ, મુકે મોહિની લગી રે
અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે
અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે
અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે
અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે
અંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે
અંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે
ઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે
અંજો ચોટલો કાળો નાગ, મુકે મોહિની લગી રે
ક્લીક કરો અને સાંભળોઃ
|