[પાછળ]
ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રત

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું  નવ સંઘરવું,
બ્રહ્મચર્ય  અને જાતે મહેનત,  કોઈ  અડે  ના અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
એ અગિયાર મહાવ્રત  સમજી  નમ્રપણે  દૃઢ  આચરવાં.
સ્વરઃ અજ્ઞાત
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]