[પાછળ]
વિંછુડો...  એજી વિંછુડો...

અરરરરરરર... ઊઈમા... એય.... હે..... વિંછુડો... એજી વિંછુડો... વિંછુડો..... મને રે ચટકીયો... કીયો મારા તન મનમાં આવીને વસિયો આકુળ વ્યાકુલ વ્યાકુળ આકુળ જ આ કંઈ થાય થર થર થર મારું કાળજું કંપી જાય વિંછુડો... એજી વિંછુડો... વિંછુડો..... મને રે ચટકીયો... મારા તન મનમાં આવીને વસિયો ડંખ એનો કારી મને લાગે બહુ ભારી એનું મારણ મળે નૈ ને દુનિયા થાય અકારી એ તો રોતો રોતો રોતો આવીને વસિયો એ તો રોતો રોતો રોતો આવીને વસિયો વિંછુડો... એજી વિંછુડો... વિંછુડો..... મને રે ચટકીયો... મારા તન મનમાં આવીને વસિયો કામણ કામણ ઘોર કામણ કાળાં કીધાં વગડાની કેડીએ દંશી વિષપાન દીધાં જીવડો ધક ધક થાય, દલડું મારું દુભાય મને કહેતાં શરમ લાગે, એય... મને કહેતાં શરમ લાગે, ના કહેવાય વિંછુડો... એજી વિંછુડો... વિંછુડો..... મને રે ચટકીયો... મારા તન મનમાં આવીને વસિયો વિંછુડો... એજી વિંછુડો... વિંછુડો..... મને રે ચટકીયો... મારા તન મનમાં આવીને વસિયો એ મારા તન મનમાં આવીને વસિયો હતો હતો વિંછુડો, હાય હાય વિંછુડો હતો હતો વિંછુડો, હાય હાય વિંછુડો

સ્વરઃ બી. કમલેશકુમારી ગીત-સંગીતઃ કેરસી મિસ્ત્રી ચિત્રપટઃ સોનકુંવર (૧૯૮૩) ક્લીક કરો અને સાંભળોઃ

૧૯૮૩ના આ ગુજરાતી ફિલ્મ ગીત જેવું જ એક હિન્દી ફિલ્મ ગીત જે ૧૯૯૨ની સાલની ફિલ્મ ‘ચમત્કાર’ માટે અનુ મલિકે સંગીતબદ્ધ કર્યું હતું અને આશા ભોસલેએ ગાયું હતું તે પણ સાંભળોઃ

[પાછળ]     [ટોચ]