પ્રગટો હે રાગ કેદાર! આ... આ... આ... મગ પમ ધપ નીધ સા નીધ નીધ ધપમપ ધપમ સા રે સા પ્રગટો હે રાગ કેદાર! પ્રગટો હે રાગ કેદાર! તનમનનો તંબુર કરે મારો તું હી તું હી પૂકાર તનમનનો તંબુર કરે મારો તું હી તું હી પૂકાર પ્રગટો હે રાગ કેદાર! પ્રગટો હે રાગ કેદાર! એ હરિ! આવી અર્પો હાર! જો જો ભક્તની થાયે ન હાર ગરુડ ચડીને આવો દ્વાર પ્રગટો હે રાગ કેદાર! પ્રગટો હે રાગ કેદાર! પ્રગટો હે રાગ કેદાર! પ્રગટો હે રાગ કેદાર! રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ સ્વરઃ મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતના શબ્દો ઉપલબ્ધ કરાવવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.
|