તોડી નાખ તબલાં તોડી નાખ તબલાંને, ફોડી નાખ પેટીને તોડી નાખ તબલાંને, ફોડી નાખ પેટીને એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ તું તો ગાશે બારે માસ દીકરા લલ્લુ ગા...મા... લલ્લુ ગા...મા... ગા...મા... લલ્લુ ગા...મા... એ તાનસેન પણ કદી ન ગાતો બપોરના ગા...મા... લલ્લુ ગા...મા... કાગડા તું કાણે બેઠો હેઠો આજે કોણના ગા...મા... લલ્લુ ગા...મા... ઊંધા ચત્તા ગીતો ગાયે કે ગણગણે લાગે એવું કે આખો માળો ધણધણે કે છોડી માળો ભાગી સહુ ગયા છે લલ્લુ! એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ ગા...મા... લલ્લુ ગા...મા... સમજ્યો? ગા...મા... લલ્લુ ગા...મા... તું રફી-મુકેશને કિશોર ન વિચારતો ગીતો ગાઈ ગાઈને તું અમને શાને મારતો એ છાનો મરને ગીતો શાને લલકારે આડાઅવળા સૂર માથે ફટકારે...ફટકારે બસ તું હવે રહેવા દે લલ્લુ એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ ગા...મા... લલ્લુ ગા...મા... ગા...મા... લલ્લુ ગા...મા... તોડી નાખ તબલાંને, ફોડી નાખ પેટીને એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ તું તો ગાશે બારે માસ દીકરા લલ્લુ ગા...મા... લલ્લુ ગા...મા... ગા...મા... લલ્લુ ગા...મા... ગા...મા... લલ્લુ ગા...મા... સ્વરઃ શીવ અને સાથીદારો ક્લીક કરો અને સાંભળોઃ
|