[પાછળ]
ગઈ કાલની વાત

ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ
તમને હતી ખીજ ઘણી ને મને હતી દાઝ

તમે ગાયું ગીત મધુરું મેં વગાડ્યું સાજ
તમે રાખ્યું માન અમારું અમે રાખી લાજ

મૂકો વાત બધી યે પડતી આજને રાખો આજ
આજ આજ આજ  આજ  આજ  આજ

લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  

પ્રેમ કરીને જિંદગી માણો પ્રેમનો પહેરો તાજ
જિંદગીને ગીત બનાવો આજને ગાઓ આ.....જ
આ.....જ      આ......જ      આ.....જ

લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  
લલ્લા લ લલલા લ્‌લ્ લ્‌લ્ લા  

સ્વરઃ જયશ્રી શિવરામ
ગીતઃ મહેશ શાહ
સંગીતઃ નવીન શાહ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]