રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ રામ રામ રામ રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ તનમાં રામ મનમાં રામ તનમાં રામ મનમાં રામ વનમાં જનમાં વસતા રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ જલમાં રામ થલમાં રામ અણુ અણુમાં રમતા રામ જલમાં રામ થલમાં રામ અણુ અણુમાં રમતા રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ તું હી રામ રામ રામ રામ તું હી રામ રામ રામ રામ તું હી રામ સ્વરઃ ગોહર બાનુ, વાસંતી અને સાથીદારો સંગીતઃ જ્ઞાનદત્ત ચિત્રપટઃ અછૂત (૧૯૩૯) ક્લીક કરો અને સાંભળોઃ (નોંધઃ વેબપૃષ્ઠની પશ્ચાદ્ભૂમાં સરદાર ચંદુલાલ શાહ નજરે પડે છે. વિકિપીડિયા પરથી મળતી માહિતી પ્રમાણે અસ્પૃશ્યતાના વિષય પર સરદાર ચંદુલાલ શાહ દ્વારા પ્રથમ ગુજરાતીમાં અને પછી હિન્દી ભાષામાં નિર્માણ પામેલું ચિત્રપટ ‘અછૂત’ સારી પ્રશંસા અને લોકપ્રિયતા મેળવી શક્યું હતું. તા. ૨૩-૧૨-૧૯૩૯ના રોજ રોયલ ઓપેરા હાઉસ ખાતે યોજાયેલા તેના પ્રિમિયર શૉમાં સરદાર વલ્લભભાઈ પટેલ જાતે હાજર રહ્યા હતા. તેના મુખ્ય પાત્રો મોતીલાલ અને ગોહર બાનુએ ભજવ્યા હતા અને તેમાં કુલ ૧૦ ગીત હતા. વિકિપીડિયાની માહિતી તરફ ધ્યાન દોરવા બદલ શ્રી ભરતભાઈ ત્રિવેદીનો આભાર.)
|