ગોમડાનાં માણુહ ગોમડાનાં... ગોમડાનાં માણુહ છૈયે ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ગોમડાનાં માણુહ છૈયે ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ભેળા મળીને અમે રહીએ ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ભેળા મળીને અમે રહીએ ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ઓ... શ્હેરના માણુહ તો ખટપટ કરતાં, ખટપટ કરતાં ખટપટ કરતાં ને રાત દિ લડતાં, રાત દિ લડતાં અમે ગોળો ન કોઈને કહીએ ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે નાની નાની વાતુંમાં અમે નવ બાઝીએ નાની નાની વાતુંમાં અમે નવ બાઝીએ બીજાનું હખ જોઈ અમે નવ દાઝીએ બીજાનું હખ જોઈ અમે નવ દાઝીએ ઓ... મેઠું બોલીને અમે રહીએ ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે મોટી મોટી અમે વાતો ન કરીએ રામ રાખે તેમ રહીએ મોટી મોટી અમે વાતો ન કરીએ રામ રાખે તેમ રહીએ મારો વાલો રાખે તેમ રહીએ પાડોશીના દખમાં ભેળાં પાડોશીના દખમાં ભેળાં ભૂખ્યાને રોટલો દઈએ અમે શાક ને રોટલો ખૈએ ઓ ભાઈ અમે, ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે ઓ ભાઈ અમે ગોમડાનાં માણુહ છૈયે સ્વરઃ મુકેશ ક્લીક કરો અને સાંભળોઃ
|