ગીત ગુંજન ભાગ-૪
ગીત ગુંજન ભાગ-૪
ગીત ગુંજન ભાગ-૪




આકાશવાણીના મુંબઈ, અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી અને હવે આકાશવાણી, મુંબઈની એફ. એમ. ચેનલ પરથી અવાર-નવાર પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમોમાં તથા અન્ય સ્થળે સાંભળેલા અનેક ગીતો માવજીભાઈને ઘણા ગમે છે. માવજીભાઈના માનીતા આવા કેટલાંક ગીતો અહીં આપ્યા છે:

 (૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૧.) 
 (૨૦૧ થી ૪૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૨.)  
 (૪૦૧ થી ૬૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૩.) 

  છેલ્લો ફેરફાર : તા. ૧ જૂન, ૨૦૨૧ 

[પાછળ]

 
     સ્વર
૬૦૧ ઓ વાલમ! તારી આંખલડીમાં ઊડે રંગફુવારા   આકાશવાણી કલાવૃંદ
૬૦૨ હેજી એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં   ગાર્ગી વોરા
૬૦૩ હું અસલ રીતે અસલને પી ગયો   ડો. ફિરદૌસ દેખૈયા
૬૦૪ તને આવી ન્હોતી જાણી   આશા ભોસલે
૬૦૫ કાનમાં પવન કહીને ચાલ્યો   શ્રુતિ વૃન્દ
૬૦૬ આભને ઘડૂલે દીપે દીવડો   સુમન કલ્યાણપુર
૬૦૭ વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે   કૌમુદી મુનશી
૬૦૮ કાળી વાદલડી તુને વિનવે રે   કાગબાપુ અને મેરુભા ગઢવી
૬૦૯ બધાંય નીચે હોય ને...   સાધના સરગમ
૬૧૦ કોક વાર આવતાં ને જાતાં   સોલી કાપડીયા
૬૧૧ દીપ ને પતંગ જેમ   ઉષા મંગેશકર અને  સુરેશ વાડકર
૬૧૨ મંઝિલને ઢૂંઢવા   પુરુષોત્તમ ઉપાધ્યાય
૬૧૩ વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે   –
૬૧૪ તું તો છોડી દે આવા તોફાન  કાર્યક્રમનું રેકોર્ડિંગ
૬૧૫ તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે  સોલી કાપડીયા
૬૧૬ દરિયા સાથે દોસ્તી મારી  નયનેશ જાની
૬૧૭ તારા પગલે, પગલે...  આકાશવાણી કલાવૃન્દ
૬૧૮ તારી વાંસલડી એવું શું વરસી રહી?  ચંદ્રાણી મુખરજી અને
 આનંદકુમાર સી.
૬૧૯ પન્નીને પહતાય તો કે’ટો ની  ડો. રઇશ મનીયાર
૬૨૦ પ્રણયની પારખુ દૃષ્ટિ  મનહર ઉધાસ
૬૨૧ ગીતોમાં ગરબો અમોલ  કલ્પના ભરત
૬૨૨ એક સપનું મા-બાપનું  રેખા ત્રિવેદી અને સુરેશ જોશી
૬૨૩ નૈનોમાં નાચે મોરલાં  ઝોહરાબાઈ અંબાલાવાલી
૬૨૪ છેટાં છેટાં શોભતા ચંદર ને તારા  ગીતા દત્ત
૬૨૫ તો દોસ્ત હવે સંભળાવ ગઝલ  જાહ્નવી શ્રીમાંકર
૬૨૬ અરે આ દાળ દાઝે છે! (૧૯૩૮)  પુષ્પા જે. સંપત
૬૨૭ ફૂલડાં વીણું વીણું ને ખરી જાય  કોકિલા જોશી
૬૨૮ આજ ભાભી મોરી પાણીડે જાય  મધુરિકા મજમુદાર
૬૨૯ કાળજ કોર્યું તે કોને કહિયે જી રે  કૌમુદી મુનશી
૬૩૦ શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી  નારાયણ સ્વામી
૬૩૧ કંઠના કામણ: શ્યામલ-સૌમિલની નવી પેશકશ  --------
૬૩૨ તમે ક્યાં ને હું ક્યાં?  કૌમુદી મુનશી
૬૩૩ નૈના ભીનાં રે  સુધા લાખિયા
૬૩૪ એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું  પરેશ ભટ્ટ
૬૩૫ શાળાનો છેલ્લો આ દિવસ છે  અનંત વ્યાસ
૬૩૬ કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે  ગીતા દત્ત
૬૩૭ મારું મલકે મુખડું સદાય  મીનાક્ષી, વિરાજ, બીજલ અને
 જતીન, પરાગ અને અશ્વિન
૬૩૮ આજ મારે ઘેર, થાય લીલા લહેર  અવિનાશ વ્યાસ અને સાથીદારો
૬૩૯ માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી  સૌમિલ મુનશી અને આરતી મુનશી
૬૪૦ કંઠના કામણ-૨: a cappellaની એક આચમની  અજ્ઞાત
૬૪૧ કુંજોમાં નાચે છે મોર  રાજકુમારી
૬૪૨ ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે  રાજકુમારી
૬૪૩ મને સપના શાનાં આવે  ગીતા દત્ત
૬૪૪ પ્રિયતમ, એ દિન ક્યારે આવે?  અનુરાધા પૌડવાલ અને ભૂપિન્દર
૬૪૫ મેડીએ બેઠી રાજણ બોલે  નિરૂપમા શેઠ
૬૪૬ હું તો બંધનમાં બંધાઈ  પુષ્પા જે. સંપત
૬૪૭ પાયલ ધીરે ધીરે કર છમ  ગીતા દત્ત
૬૪૮ તારે બોલે બોલે મારું દિલ ડોલે  ગીતા દત્ત અને અનંતરાય ઓઝા
૬૪૯ ભારી બેડાં ને નાજુકડી નાર   અલભ્ય રેકોર્ડિંગ
૬૫૦ ભારી બેડાં ને નાજુકડી નાર : ગીતની બાકીની કડીઓ   અલભ્ય રેકોર્ડિંગ
[પાછળ]     [ટોચ]