ગીત ગુંજન ભાગ-૩
ગીત ગુંજન ભાગ-૩
ગીત ગુંજન ભાગ-૩




આકાશવાણીના મુંબઈ, અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી અને હવે આકાશવાણી, મુંબઈની એફ. એમ. ચેનલ પરથી અવાર-નવાર પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમોમાં તથા અન્ય સ્થળે સાંભળેલા અનેક ગીતો માવજીભાઈને ઘણા ગમે છે. માવજીભાઈના માનીતા આવા કેટલાંક ગીતો અહીં આપ્યા છે:

 (૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૧.) 
 (૨૦૧ થી ૪૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૨.) 

  છેલ્લો ફેરફાર : તા. ૨૯ એપ્રિલ, ૨૦૧૯ 

[પાછળ]

 
     સ્વર
૪૦૧ હું રંગોળી બની બેઠી'તી   આશા ભોસલે અને
  કિશોરકુમાર
૪૦૨ બીજાં બધાં વનવગડાનાં વા   મિતાલી સિંઘ
૪૦૩ વગડાની વચ્ચે વાવડી   સુલોચના વ્યાસ
૪૦૪ હે મુને એકલી મેલીને રમે તું રાસ!   આશા ભોસલે અને
  વેલજીભાઈ ગજ્જર
૪૦૫ સમય વીતી ચૂકેલો છું   મનહર ઉધાસ
૪૦૬ ફરતાં ફરતાં એક નિર્જન વનમાં   મન્ના ડે
૪૦૭ સપનામાં આવી મને કેમ તું સતાવે   અલકા યાજ્ઞિક
૪૦૮ ભૂલાતી નથી એ સુખી જિંદગીને   નારાયણસ્વામી
૪૦૯ જીવન મળ્યું જીવનની પછી વેદના મળી   કૌમુદી મુનશી
૪૧૦ પૂછો ના અમને પ્યારમાં   કમલ બારોટ
૪૧૧  મેળે જાતાં ભેળો થયો છોગાળો છેલ   કમલ બારોટ
૪૧૨  કુમકુમ પગલે જા   મન્ના ડે
૪૧૩  આ માણસ બરાબર નથી   શ્યામલ અને સૌમિલ મુનશી
૪૧૪  મુંને મારગ દે ભૂમિમૈયા!   રાજુલ મહેતા
૪૧૫  ...તો કેટલો લંબાય છે રસ્તો   મનહર ઉધાસ
૪૧૬ સૂરજની આંખમાં આંસુ ઊગ્યું   કમલ બારોટ
૪૧૭ દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને   હંસા દવે
૪૧૮ સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ   સુધા મલ્હોત્રા
૪૧૯ પાછું વળીને જેણે ન જોઈ જાનકીને   ભૂપિન્દર
૪૨૦ ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ   આશા ભોસલે, ઘનશ્યામ નાયક
  અને રસિક પાઠક
૪૨૧ વાત બહાર જાય નહિ   ગીતા રોય
૪૨૨ ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી   અલકા યાજ્ઞિક અને ફાલ્ગુની
૪૨૩ વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ   નયના ભટ્ટ
૪૨૪ તારું તે નામ લઈ હૈયું આ રાતદિન   તૃપ્તિ છાયા
૪૨૫ ગમે તે થાય પણ અશ્રુ વહનને રોકવું પડશે   મનહર ઉધાસ
૪૨૬ ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ   અલકા યાજ્ઞિક
૪૨૭ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ   હંસા દવે
૪૨૮ સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ   અનંત દવે
૪૨૯ ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું   (૧) આરતી મુનશી
  (૨) સરોજ ગુંદાણી
૪૩૦ સૈયર વનરા તે વનમાં વેણું વાગી   (૧) આરતી મુનશી
  (૨) સરોજ ગુંદાણી
૪૩૧ ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રત   અજ્ઞાત
૪૩૨ રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહિ   અમર ભટ્ટ
૪૩૩ ઓ હાલો રે હંસા મારા   પ્રફુલ્લ દવે
૪૩૪ કે આભ મને ઓછું પડે   અનુરાધા પૌડવાલ
૪૩૫ ભૂલી જવાનો હું જ એ કહેતા હતા મને   (૧) આશિત દેસાઈ
  (૨) મનહર ઉધાસ અને અનુરાધા         પૌડવાલ
૪૩૬ રૂમકઝૂમ ઘુંઘર બાજે ગોરીના ઘૂંઘટ લાજે   અમીરબાઈ કર્ણાટકી
૪૩૭ રસિયો ફાગણ આયો   ગીતા દત્ત
૪૩૮ મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે   કમલ બારોટ
૪૩૯ અમને ફરતાં ચક્કર આવ્યાં   કૌમુદી મુનશી
૪૪૦ અમે અમદાવાદી, અમે અમદાવાદી   મહેન્દ્ર કપૂર
૪૪૧ લીલી લીલી ઓઢણી ઓઢી   આશા ભોસલે
૪૪૨ લાલ ચટક ચૂંદડીમાં ખીલ્યા છે ગુલમહોર   ઉષા મંગેશકર
૪૪૩ મારો સાજન મળ્યો ન મને મેળામાં   હંસા દવે
૪૪૪ મન મળે ત્યાં મેળો મનવા   કમલ બારોટ
૪૪૫ કેટલાં વરસે મળી ગયા કેમ છો   મનહર ઉધાસ
૪૪૬ રસિયા રે તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું   કમલ બારોટ
૪૪૭ જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા   આશા ભોસલે અને મન્ના ડે
૪૪૮ મારો સસરો સવા લાખનો!   પ્રફુલ્લ દવે
૪૪૯ આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી   વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૪૫૦ કમળમાં રંગ ક્યાં છે?   ભૂપિન્દર
૪૫૧ આટલા ઉતાવળાં ન થાવું હોં કે   આશા ભોસલે અને મન્ના ડે
૪૫૨ એક લાલ બંગડી ને બીજી લીલી   કૌમુદી મુનશી
૪૫૩ હે પ્રીતમ તું મારી પૂજા   આશા ભોસલે
૪૫૪ કૂવાને કાંઠડે હું એકલી   અનુરાધા પૌડવાલ
૪૫૫ મારા જખમ ને દર્દમાં   આશિત દેસાઈ
૪૫૬ વાંકી વળું તો મારી કેડ વળી જાય   અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
૪૫૭ આંખો લૂછી લે બેની આજ ના રોવાય   ઉષા મંગેશકર
૪૫૮ ધનવાન જીવન માણે છે   અનુરાધા પૌડવાલ અને
  સુષમા શ્રેષ્ઠા
૪૫૯ એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન   હંસા દવે
૪૬૦ સમયનો નિયમ   મનહર ઉધાસ
૪૬૧ પિયરિયું સાંભરે   મોતીબાઈ અને લતાબાઈ
૪૬૨ કેડો મારો છોડ   કમલ બારોટ
૪૬૩ ઓરી જુવાર ઊગ્યો બાજરો   ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે
૪૬૪ અમથી અમથી મૂઈ ઓલ્યા માંડવાની જૂઈ   પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત
  દેસાઈ અને પાર્થિવ ગોહિલ
૪૬૫ તું મારી ગઝલ છે તું મારી રાગિણી   અનુપમા દેશપાંડે
  અને અરુણ ઈંગલે
૪૬૬ મા તું પાવાની પટરાણી (પ્રાચીન લોકગીત)   હંસા દવે
૪૬૭ રૂમઝૂમ પગલે આવી માંડવામાં બેનડી   રૂપલ દોશી
૪૬૮ શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા   ઉદય મઝુમદાર
૪૬૯ લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી   હેમંત ચૌહાણ અને
  દમયંતી બારડાઈ
૪૭૦ હું ગીત તારા ગાવાનો છું   મન્ના ડે
૪૭૧ વિંછુડો... એજી વિંછુડો...   બી. કમલેશકુમારી
૪૭૨ મન મળી ગયું મેળામાં   સમુહગીત
૪૭૩ પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા   હંસા દવે અને
  પુરુષોત્તમ ઉપાધ્યાય
૪૭૪ મોરલાં ક્યાંથી બોલે?   લતાબાઈ અને
  માસ્ટર મૂળચંદ
૪૭૫ વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે   મનહર ઉધાસ
૪૭૬ દુનિયા, દુનિયા, દુનિયા   અજ્ઞાત
૪૭૭ તારો મને સાંભરશે સથવારો રે   (૧) અવિનાશ વ્યાસ
  (૨) મોના વ્યાસ
૪૭૮ ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી   વિભા દેસાઈ
૪૭૯ બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં   શેખર સેન
૪૮૦ તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે   હરીશ ઉમરાવ
૪૮૧ હસતાં હસતાં, હસતાં હસતાં   માહેશ્વરી અને મેઘના રેલે
૪૮૨ હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી   શીલા શેઠિયા
૪૮૩ તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?   મન્ના ડે અને આશા ભોસલે
૪૮૪ સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું   નેહા મહેતા
૪૮૫ જ્યારે જ્યારે તારી યાદ આવે છે   મનહર ઉધાસ
૪૮૬ આપણી છે પરભવની પ્રીત   પૌરવી દેસાઈ
૪૮૭ એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર   ડૉ. ભાવના મહેતા
૪૮૮ પત્ર લખું કે લખું કવિતા   નયન પંચોલી
૪૮૯ સરવર પાળે આંબા ડાળે મેના પોપટ ઝૂલતા'તાં   અનુરાધા પૌડવાલ
૪૯૦ જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી   મનહર ઉધાસ
૪૯૧ ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર   ચીમનલાલ મારવાડી અને
  સાથીદારો
૪૯૨ અલક ચલાણું ઓલે ઘેર ભાણું   હંસા દવે તથા વિરાજ
  અને બીજલ ઉપાધ્યાય
૪૯૩ ‘ગજ થકી ઉતરો’ -એક જૈન ગાથા   શાંતિલાલ શાહ
૪૯૪ રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે   ચંદ્રિકા દેસાઈ
૪૯૫ તું મારે માટે શું કરવા ધારે છે   મનહર ઉધાસ અને
  અનુરાધા પૌડવાલ
૪૯૬ ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી   સુષ્મા શ્રેષ્ઠા
૪૯૭ રાતું નિરખું ફૂલ રતુમ્બલ તરૂવર કેરી ડાળ   આશા ભોસલે
૪૯૮ હું કહું કે તું કહે વાત એની એ જ છે   આશા ભોસલે અને મન્ના ડે
૪૯૯ પાંપણ પાછળ નેણ છુપાવ્યાં પાલવ પાછળ હૈયું   કવિતા કૃષ્ણમૂર્તિ
૫૦૦ દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે   મનહર ઉધાસ
૫૦૧ ઉપાધિઓ યે મધુરી લાગે   માહેશ્વરી
૫૦૨ મેઘરાજ આવો મારે દેશ   ગીતા રોય અને સાથીદારો
૫૦૩ અલી તું તો ઢળકતી ઢેલ!   ગીતા રોય
૫૦૪ તમારા રાજદ્વારોના ખૂની ભભકા નથી ગમતા   ઉદય મઝુમદાર
૫૦૫ કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત!   મનહર ઉધાસ
૫૦૬ ભલે બધાયે ગાય મહિમા પ્રેમનો   મોતીબાઈ ભભૂતગર
૫૦૭ ગામ લીંબડીના બજારે વ્હાલો મારો જૂએ છે   સુમન કલ્યાણપુર
૫૦૮ ઓ ભાભી તમે કહો કે ના કહો   કમલ બારોટ
૫૦૯ લખ્યા લલાટે લેખ   મહમદ રફી
૫૧૦ હાથમાં કારોબાર રાખ્યો તેં   શ્યામલ-સૌમિલ મુનશી
૫૧૧ વાંચી જાણે છે કોણ?   પૌરવી દેસાઈ
૫૧૨ ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ   સરોજ ગુંદાણી
૫૧૩ મને સપનાં શાનાં આવે?   ગીતા રોય
૫૧૪ નહિતર પતંગીયું ઊડી જશે !   ચિ. અમી
૫૧૫ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે   મનહર ઉધાસ
૫૧૬ કોઈ આઘે આઘેથી વેણુ વાય છે   કૌમુદી મુનશી
૫૧૭ એક સથવારો સગપણનો   હેમા અને આશિત દેસાઈ
૫૧૮ સરવૈયાની ઐસી તૈસી   ડૉ. પાર્થ ઓઝા
૫૧૯ દશાના રંગ બહુ બદલાય   હેમુ ગઢવી
૫૨૦ હરદમ તને જ યાદ કરું એ દશા મળે   ધનાશ્રી પંડિત
૫૨૧ બ્રહ્માનંદ રચિત રાસાષ્ટક   હેમુ ગઢવી
૫૨૨ છંદ રેણકીની કમાલ ધમાલ-૧   હેમુ ગઢવી
૫૨૩ છંદ રેણકીની કમાલ ધમાલ-૨   હેમુ ગઢવી
૫૨૪ છંદ રેણકીની કમાલ ધમાલ-૩   હેમુ ગઢવી
૫૨૫ ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર   હેમુ ગઢવી અને સાથીદારો
૫૨૬ હૈયાને દરબાર! વાગે કોઈ સિતાર!   લતા મંગેશકર
૫૨૭ મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર   આશા ભોસલે
૫૨૮ ગોરી તમે હળવે હળવે હાલો   મહેન્દ્ર કપૂર, આશા ભોસલે
  અને સાથીઓ
૫૨૯ હું તો લખતી ને કોરો રહે કાગળ   અલકા યાજ્ઞિક
૫૩૦ ભલેને મૌન હો...   મનહર ઉધાસ
૫૩૧ બિન બોલે હરદમ તનન્ તોમ્   ગૌરવ ધ્રુ અને સોલી કાપડીયા
૫૩૨ હું વરસું છું, તું વરસે છે   રેખા ત્રિવેદી અને સુરેશ જોશી
૫૩૩ આપણા મલકના માયાળુ માનવી   પ્રફુલ્લ દવે
૫૩૪ પગલીનો પાડનાર દ્યોને રન્નાદે   હેમલતા
૫૩૫ પહેલા પ્રેમની પહેલી નજર   પ્રાચી શાહ અને ધ્વનિત ઠાકર
૫૩૬ હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ!   ઉષા રેગે
૫૩૭ ગરવી ગુજરાતણ   રાજુલ મહેતા
૫૩૮ મીઠા મીઠા નાદ વેણુના   કૌમુદી મુનશી
૫૩૯ વરસાદના નામે લખીએ હૂંડી   ઓસમાણ મીર
૫૪૦ કિનારાઓ અલગ રહીને   ધ્વનિત જોશી
૫૪૧ આવે છે હવા...મસ્ત હવા, મુક્ત હવા!   દિલીપ ધોળકીયા
૫૪૨ ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો!   બદરી પવાર અને સાથીદારો
૫૪૩ તારે રે દરબાર મેઘારાણા   હંસા દવે
૫૪૪ કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર   સરોજ ગુંદાણી
૫૪૫ ગભરુ આંખોમાં કાજળ થઈ   મનહર ઉધાસ
૫૪૬ જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી   કૌમુદી મુનશી
૫૪૭ હજુ રસભર રાત તો બાકી રહી ગઈ   વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ
૫૪૮ એક ખારવણનું વિરહગીત   હંસા દવે
૫૪૯ એ લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ   -------------
૫૫૦ શબ્દ પેલે પારને તું જોઈ લે   સાધના સરગમ
૫૫૧ મારા સ્વપ્નનગરની શેરીમાં   હંસા દવે
૫૫૨ પણ મોરલા બોલ્યા નહીં   વસુમતિ વ્યાસ અને સાથીદારો
૫૫૩ અહો! સુંદર શરદની રાત્રિ   ભૂપિન્દર
૫૫૪ ભૂલી પંથ ભમું દિનરાત રે, કોઈ સંત! બતાવો જી વાટ   ઉષા મંગેશકર
૫૫૫ મારા નેણમાં સમાવ્યા નંદલાલને   સુમન કલ્યાણપુર
૫૫૬ નહિ મેલું રે નંદજીના લાલ   કૌમુદી મુનશી અને સાથીદારો
૫૫૭ રાત આખી ઝરમરના ઝાંઝર વાગે ને   હંસા દવે
૫૫૮ તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી   હંસા દવે
૫૫૯ નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!   વિભા દેસાઈ
૫૬૦ ટોળાં ન હોય નાનકના, કબીરોના   ઓસમાણ મીર
૫૬૧ વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી   કૌમુદી મુનશી
૫૬૨ પિયુ કહો અંતર કેમ ઉદાસ?   હંસા દવે
૫૬૩ સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે   સુલોચના વ્યાસ
૫૬૪ અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે   પ્રફુલ્લ દવે
૫૬૫ પરપોટો થઈ ફૂટી ગયો   આલાપ દેસાઈ
૫૬૬ પરપોટો પાણીમાં મુંઝાય, હો ખલાસી   ભારતી વ્યાસ
૫૬૭ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા   લોકગાયક ધરમસી રાજા
૫૬૮ તમે કરો તોફાન કાનજી અમે કરીશું રાવ   સુષ્મા શ્રેષ્ઠા
૫૬૯ વરસો રે! વર્ષાની ધાર વરસો રે!   મન્ના ડે
૫૭૦ તારી મહેરબાની નથી   અમીરબાઈ કર્ણાટકી
૫૭૧ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ   હંસા દવે
૫૭૨ કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર   શાંતિલાલ શાહ
૫૭૩ ગરબે ઘૂમતી આવી રે મા   સરોજ ગુંદાણી
૫૭૪ ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી   હરીશ ભટ્ટ અને યશવંત ભટ્ટ
૫૭૫ પ્રગટો હે રાગ કેદાર!   મન્ના ડે
૫૭૬ પૂછે છે દીકરી    શાંતા આપ્ટે
૫૭૭ એક ચાંદ ઊગ્યો મનગમતો    આશા ભોસલે
૫૭૮ મુરલી વાગી રે મારા શ્યામની    સુધા મલ્હોત્રા
૫૭૯ પ્રીત્યું તો શ્રાવણની સાંજ    હંસા દવે
૫૮૦ દુનિયા બોલે એને બોલવા દઈએ   લોકગાયક ધરમસી રાજા
૫૮૧ નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે   એમ.એસ. સુબ્બુલક્ષ્મી
૫૮૨ એને જીવવા દ્યોને જરી   ગીતા રોય
૫૮૩ દીકરો મઝાનો મારો   નિશા ઉપાધ્યાય
૫૮૪ ઓઢણીમાં ચિતર્યા વ્હાલા રંગ તારા પ્રેમના   નિશા ઉપાધ્યાય અને પ્રફુલ્લ દવે
૫૮૫ નજર તમારી વીંધી અમારા જીગરને ગઈ   મહમદ રફી
૫૮૬ મારું મન માંગે એક મન મનગમતું   આશા ભોસલે
૫૮૭ આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ   ––––
૫૮૮ તમે મારા દેવના દીધેલ છો   હંસા દવે
૫૮૯ ખબર નો’તી કે આ ઈન્કાર પણ   કુમાર પંડ્યા
૫૯૦ ભારતની ઓ ધર્મધજા !   શ્રદ્ધા શ્રીધરાણી
૫૯૧ ફાગણનો ફાલ   કૌમુદી મુનશી
૫૯૨ વાતે વાતે તને વાંકું પડ્યું   હંસા દવે
૫૯૩ ઉંબરે ઊભી સાંભળું બોલ   આકાશવાણીની રજૂઆત
૫૯૪ સહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા   હંસા દવે
૫૯૫ આરતને આરે   ઉષા ચિનોય
૫૯૬ બે ફૂલ ચઢાવે મૂર્તિ પર   જનાર્દન રાવલ
૫૯૭ હીરને જીવતર જાણીને   વ્રતિની પુરોહિત
૫૯૮ મેં તો સૂરજને રોપ્યો છે   વ્રતિની પુરોહિત
૫૯૯ એક વિના મને એકલું લાગે   આશા ભોસલે
૬૦૦ સાચા સાધુ એમ ઓળખાય   હસન ઈસ્માઈલ સોલંકી
[પાછળ]     [ટોચ]